Not Set/ રથયાત્રાના રૂટ પર પોલીસ દ્વારા મોકડ્રિલનુ ગ્રાન્ડ રિહર્સલ

ભગવાનજગન્નાથની 140મી રથયાત્રામાં પોલીસ સહિત અન્ય શહેરની પોલીસ દ્વારા મોકડ્રિલનુ આયોજન કરવામાં આવ્યુ હતુ જેમાં નિજ મંદીરથી પોલીસનો કાફલો નીકળી ને દરીયાપુર વિસ્તાર સુધીનુ પેટ્રોલિંગ કરવામાં આવ્યુ હતુ…જ્યારે શહેરનો અતિસંવેદનશિલ ગણાતા વિસ્તાર એવા દરિયાપુરમાં ક્રાઇમબ્રાન્ચ દ્વારા ડ્રોનથી સમગ્ર વિસ્તારના ચિતાર મેળવ્યો હતો જેમાં દરિયાપુર,  કાલુપુર,  શાહુપુર જેવા વિસ્તારમાં સતત બે દિવસ પહેલા અને રથયાત્રામાં સુધી […]

Uncategorized

ભગવાનજગન્નાથની 140મી રથયાત્રામાં પોલીસ સહિત અન્ય શહેરની પોલીસ દ્વારા મોકડ્રિલનુ આયોજન કરવામાં આવ્યુ હતુ જેમાં નિજ મંદીરથી પોલીસનો કાફલો નીકળી ને દરીયાપુર વિસ્તાર સુધીનુ પેટ્રોલિંગ કરવામાં આવ્યુ હતુ…જ્યારે શહેરનો અતિસંવેદનશિલ ગણાતા વિસ્તાર એવા દરિયાપુરમાં ક્રાઇમબ્રાન્ચ દ્વારા ડ્રોનથી સમગ્ર વિસ્તારના ચિતાર મેળવ્યો હતો જેમાં દરિયાપુર,  કાલુપુર,  શાહુપુર જેવા વિસ્તારમાં સતત બે દિવસ પહેલા અને રથયાત્રામાં સુધી ડ્રોનથી તપાસ કરવામાં આવશે જ્યારે રથયાત્રાના દરમિયાન પણ રથની પહેલા ડ્રોન ઉડાવીને પણ ચેક કરવામાં આવશે…