કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
આજનું પંચાંગ: આજે 20 સપ્ટેમ્બર ભાદરવા વદ ચૌદસ અને શનિવારનો દિવસ છે. ચંદ્ર સિંહ રાશિમાં છે. સૂર્ય કન્યા રાશિમાં છે. મધા નક્ષત્ર બેઠું છે. સૂર્યોદય 6.27 કલાકે થશે. સૂર્યાસ્ત 6.38 કલાકે થશે.
વ્રત અને તહેવાર / દિન વિશેષ :
આજે અપમૃત્યુ શ્રાદ્ધ છે.
ચૌદસની સમાપ્તિ :સવારે ૧૨:૧૬સુધી.સપ્ટે-૨૧
તારીખ:- ૨૦-૦૯-૨૦૨૫, શનિવાર / ભાદરવા વદ ચૌદસના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| શુભ | ૦૭:૫૮ થી ૦૯:૩૦ |
| લાભ | ૦૨:૦૪થી ૦૩:૩૫ |
| અમૃત | ૦૩:૩૫ થી ૦૫.૦૭ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૬:૩૮થી ૦૮:૦૭ |
| શુભ | ૦૯:૩૫ થી ૧૧:૦૪ |
| અમૃત | ૧૧:૦૪ થી ૧૨:૩૩ |
- મેષ (અ, લ , ઈ) :-
- જીવનસાથી સાથે ચર્ચા કરશો.
- નોકરીમાં તમને ઉચ્ચ પદ મળે.
- તમારી નેતૃત્વ ક્ષમતાની પ્રશંસા થશે.
- પ્રેમ સંબંધોમાં મર્યાદિત રહો.
- શુભ કલર – ગુલાબી
- શુભ અંક – ૩
- વૃષભ (બ, વ, ઉ) :-
- જીવનમાં પ્રેમ અને સમજણ વધશે.
- અજાણ્યા વ્યક્તિઓથી થોડી સાવધાની રાખો.
- તમારું કામ ઈમાનદારીથી કરો.
- ઉચ્ચ શિક્ષણમાં તમને સારું પરિણામ મળશે.
- શુભ કલર – લીલો
- શુભ અંક – ૭
- મિથુન (ક, છ, ઘ) :-
- પરિવારમાં પૈસાને લઈને અશાંતિ રહેશે.
- ઘરમાં ઈલેક્ટ્રોનિક ઉપકરણો ખરાબ થાય.
- કામમાં અચાનક અવરોધ આવે..
- ખોટા લોકોની સંગતથી દૂર રહો.
- શુભ કલર – ગોલ્ડન
- શુભ અંક -૫
- કર્ક (ડ , હ) :-
- ધંધામાં પરેશાનીઓ આવી શકે.
- પારિવારિક સંબંધો મધુર રહેશે.
- તમે નવી વસ્તુઓ ખરીદી શકો.
- માતા તરફથી સારા સમાચાર મળે.
- શુભ કલર – સિલ્વર
- શુભ અંક -૯
- સિંહ (મ , ટ) :-
- વિદ્યાર્થીઓને પરિણામોમાં સફળતા મળે.
- પરિવારમાં એકતા બની રહે.
- ઉચ્ચ અધિકારીઓ તમારાથી ખુશ થશે.
- તમારી પ્રતિભા સાબિત કરવાની તક મળે..
- શુભ કલર – બદામી
- શુભ અંક -૮
- કન્યા (પ , ઠ, ણ) :-
- આજે કોઈ પર આંધળો વિશ્વાસ ન કરો.
- આજે વિવાદોથી દૂર રહો.
- પરિવારના સભ્યોનું ખૂબ ધ્યાન રાખશો.
- માનસિક તણાવથી બચો.
- શુભ કલર – જાંબલી
- શુભ અંક -૨
- તુલા (ર , ત) :-
- નવી નોકરી મળી શકે.
- ભેટની આપ-લે થાય.
- મિત્રોનો સહયોગ મળશે.
- પતિ-પત્ની વચ્ચેના સંબંધો મધુર રહેશે.
- શુભ કલર – નીલો
- શુભ અંક -૪
- વૃશ્વિક (ન, ય) :-
- વિદ્યાર્થીઓને અભ્યાસમાં સારું પરિણામ મળશે.
- વેપારીઓ માટે આજનો દિવસ ખૂબ જ સારો છે.
- કામમાં ધીરજ રાખો.
- તમારી આવકમાં વધારો થશે.
- શુભ કલર – જાંબલી
- શુભ અંક -૬
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- તમારી કાર્યક્ષમતામાં વધારો થશે.
- આજનો દિવસ ખૂબ જ વ્યસ્ત રહેવાનો છે.
- સ્વાસ્થ્ય થોડું નબળું રહેશે.
- બીજાના ઝઘડામાં પડવાનું ટાળો.
- શુભ કલર – લાલ
- શુભ અંક -૫
- મકર (ખ, જ) :-
- દિવસની શરૂઆત ખૂબ જ સુખદ રહેશે.
- તમે નવું કામ શરૂ કરી શકો છો.
- કાર્યક્ષેત્રમાં સહકર્મીઓનો સહયોગ મળશે.
- દરેક મુદ્દાને શાંતિથી ઉકેલશે.
- શુભ કલર – પીળો
- શુભ અંક -૧
- કુંભ (ગ, શ, સ, ષ) :
- નોકરીમાં મહત્વના ફેરફારો થાય.
- કોઈ કામમાં ખલેલ પહોચે.
- માથાનો દુખાવો અને બ્લડ પ્રેશરની સમસ્યા રહે.
- જીવનસાથી વિશે ચિંતિત રહેશો.
- શુભ કલર – રાતો
- શુભ અંક -૨
- મીન (દ, ચ, ઝ, થ) :-
- ઓનલાઈન બિઝનેસમાં ફાયદો થશે.
- તમારો આત્મવિશ્વાસ વધશે.
- ઘરની સુખ-સુવિધાઓનું ધ્યાન રાખો.
- રાજા જેવી જિંદગી જીવાય.
- શુભ કલર – રખોડી
- શુભ અંક -૩
આ પણ વાંચો:પિતૃ પક્ષમાં ભૂલથીયે આ શાક ન ખાશો..શ્રાદ્ધ-તર્પણનું ફળ નહિં મળે!
આ પણ વાંચોએક સદી બાદ વિશ્વકર્મા પૂજા માટે અનોખો સંયોગ, જાણો પૂજાનું મુહૂર્ત અને ઇતિહાસ…
આ પણ વાંચો:શ્રાદ્ધપક્ષમાં તર્પણ કરવાથી પૂર્વજોને શેની પ્રાપ્તિ થાય છે? જાણો બ્રહ્મવૈવર્ત પુરાણ અનુસાર…
