Ahmedabad News/ અમદાવાદમાં એક કરોડથી વધુની બિનહિસાબી રોકડ સાથે આરોપીની ધરપકડ

રામોલ પોલીસે એક્સપ્રેસ હાઈવે ટોલ નાકા પાસેથી વાહન ચેકીંગ દરમિયાન આ શખ્સને ઝડપી લીધો

Gujarat Ahmedabad

Ahmedabad News : રામોલ પોલીસ રામોલમાં સીટીએમ એક્સપ્રેસ હાઈવે ટોલટેક્ષ પાસે વાહન ચેકિંગ કરી રહી હતી.દરમિયાન વડોદરા તરફથી આવતી ખાનગી ટ્રાવેલ્સમાંથી ઉતરેલા શંકાસ્પદ શખ્સ સમશેરબહાદુર ઉર્ફે વિનય સિંહની તપાસ કરી હતી. જેમાં તેની પાસેથી બિનહિસાબી રૂ.1,02,00,000 મળી આવ્યા હતા.

તેની પાસે આ રોકડ રકમના પુરાવા માંગતા કોઈ આધાર પુરાવા તે આપી શક્યો ન હતો. જેને લઈને પોલીસે તેની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.તપાસમાં આરોપી મુળ ઉત્તેરપ્રદેશનો રહેવાસી અને અમદાવાદમાં મોટેરામાં આશારામ આશ્રમમાં રહેતો હોવાનું બહાર આવ્યું હતું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:રાજકોટમાં છેડતીની શંકામાં બે સગા ભાઈઓને ઉતાર્યા મોતને ઘાટ

આ પણ વાંચો:સગીરાની છેડતી મામલે વિધર્મી યુવકે ઉશ્કેરાયને પરિવાર પર હુમલો કર્યો

આ પણ વાંચો:સુરત શહેરમાં મનોવિકૃતે જાહેરમાં પરીણિતાની છેડતી કરતા ચકચાર