Devbhumi Dwarka News : દ્વારકાના જામ ખંભાળીયાના ભાડથરમાં એક સગીરાની છેડતી મામલે વિધર્મી યુવક ઉશ્કેરાયો હતો. સગીરાની છેડતી નહીં કરવા સમજાવતા યુવક ઉશ્કેરાયો હતો અને તેણે પરિવાર પર હુમલો કર્યો હતો.ભાડથર ગામે વિધર્મી યુવક અવારનવાર સગીરાની છેડતી કરતો હતો. ફરિયાદીની ભત્રીજીની વિધર્મી યુવક છેડતી કરતો હતો. ફરિયાદીએ યુવકને સગીરાની છેડતી નહીં કરવા સમજાવતા યુવક ઉશ્કેરાયો હતો. ઉશ્કેરાયેલા યુવકે તેના 4 સાથીદારો સાથે મળીને ફરિયાદીના પરિવાર પર હુમલો કર્યો હતો. ફરિયાદીના પરિવારના 4 લોકોએ મારમારીને ઇજાઓ પહોંચાડી હતી.
મળતી માહિતી અનુસાર, દ્વારકાના જામ ખંભાળીયાના ભાડથરમાં સગીરાની છેડતી નહીં કરવા સમજાવતા ઉશ્કેરાયો વિધર્મી યુવક ઉશ્કેરાયો હતો. ભાડથર ગામે વિધર્મી અવારનવાર સગીરાની છેડતી કરતો હતો. ફરિયાદીની ભત્રીજીની છેડતી વિધર્મી કરતો હતો. ફરિયાદીના પરિવાર પર 4 વિધર્મીઓએ હુમલો કર્યો હતો. ફરિયાદીના પરિવારના મારમારી કરીને ઇજાઓ પહોંચાડી હતી.
પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા પોલીસ એક્શનમાં આવીને કાર્યવાહી કરી.આ ઘટના બાદ ફરિયાદીએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે 4 વિધર્મીઓની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.
@ જયસુખ મોદી
આ પણ વાંચો:દહેગામમાં વેપારીની આત્મહત્યા, એપીએમસીના ચેરમેન સામે ગુનો નોંધાયો
આ પણ વાંચો:માથાભારે ગણેશ વાઘની મોડી રાત્રે હત્યા! ઉપરાછાપરી ચપ્પુના ઘા મારી પતાવી દીધો
આ પણ વાંચો:અમદાવાદમાં ઘૃણાસ્પદ ઘટના, પિતાએ 10 વર્ષના બાળકની કરી ક્રૂર હત્યા
