Breaking News: દિવાળીના શુભ અવસર પર, ગુજરાત પોલીસ વિભાગ ખુશીઓથી ઝળહળી ઉઠ્યું છે! રાજ્યના ડીજીપી વિકાસ સહાયે તાત્કાલિક અસરથી 33 નિઃશસ્ત્ર પોલીસ સબ ઇન્સ્પેક્ટરોને પોલીસ ઇન્સ્પેક્ટર (PI) ના હોદ્દા પર બઢતી આપી છે, અને 182 પોલીસ સબ ઇન્સ્પેક્ટર માટે બદલીના આદેશો પણ જારી કર્યા છે. આ ‘દિવાળી ખાસ’ નિર્ણયથી પોલીસ કર્મચારીઓમાં ઉત્સાહની લહેર ફેલાઈ ગઈ છે. આ બઢતી અને બદલીનો લાભ 234 અન્ય પોલીસ સબ-ઇન્સ્પેક્ટરોને પણ મળ્યો છે!


આ પણ વાંચો:અમદાવાદ પોલીસ વિભાગમાં મોટાપાયે બદલીના ઓર્ડર, એકસાથે 744 પોલીસકર્મીઓની બદલી
આ પણ વાંચો:ગાંધીનગર : પોલીસ વિભાગમાં બદલીનો દોર, એકસાથે 105 IPS અધિકારીઓની બઢતી અને બદલી
