Aravalli News/ અરવલ્લી જિલ્લા LCB પોલીસને મોટી સફળતા

રાજ્યમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપીઓને પોલીસે ઝ઼ડપ્યા છે

Gujarat Others

Aravalli News : અરવલ્લી જિલ્લા LCB પોલીસને મોટી સફળતા મળી છે. જેમાં 10 પુરૂષ સહિત 1 મહિલા આરોપીઓને પોલીસે ઝડપી લીધા છે.રાજ્યમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપીઓને પોલીસે ઝ઼ડપ્યા છે.

પોલીસે પ્રોહિબિશનના 40 થી વધુ સંગઠિત ગુના મામલે કાર્યવાહી કરી છે.જેમાં જિલ્લા એલસીબી પોલીસે ગુજટોક હેઠળ કાર્યવાહી કરી છે. પોલીસે મુખ્ય સૂત્રધાર અજય કલાસવાને પણ ઝડપી લીધો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સુરત રેલવે સ્ટેશન પહોંચ્યા, સ્વાગત રેલી ન નીકાળવા આહવાન કર્યું

આ પણ વાંચો:દિવાળી તહેવારની એક્સ્ટ્રા બસ સંચાલનના મોનીટરીંગ માટે નાયબ મુખ્ય મંત્રી હર્ષ સંઘવીએ ગીતા મંદિર બસ સ્ટેશનની મુલાકાત લીધી

આ પણ વાંચો:હર્ષ સંઘવીએ નાયબ મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો