Ahmedabad News/ દિવાળી તહેવારની એક્સ્ટ્રા બસ સંચાલનના મોનીટરીંગ માટે નાયબ મુખ્ય મંત્રી હર્ષ સંઘવીએ ગીતા મંદિર બસ સ્ટેશનની મુલાકાત લીધી

અગાઉ હર્ષ સંઘવીએ અમદાવાદ એસ. ટી વિભાગને 301 બસોની ભેટ આપી હતી.

Gujarat Ahmedabad

Ahmedabad News : નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દિવાળી તહેવારની એક્સટ્રા બસ સંચાલનના મોનીટરીંગ માટે આજે સાંજે 7.30 વાગે અમદાવાદ ગીતા મંદિર બસ સ્ટેસનની મુલાકાત લીધીહતી.

થોડા દિવસ પહેલા હર્ષ સંઘવી જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે એસ.ટી બસનો લોકાર્પણના કાર્યક્રમમાં પહોંચ્યા હતા. આ કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ 300 નવી બસોનું લોકાર્પણ કર્યું હતું.

હર્ષ સંઘવીએ અમદાવાદ એસ. ટી વિભાગને 301 બસોની ભેટ આપી હતી.. આ બસો અત્યાધુનિક સુવિધાઓ ધરાવે છે. આ બસોમાં સુપર એક્સપ્રેસ, સેમી લગઝરી ગુર્જર નગરી, સેમી સ્લીપરનો સમાવેશ થાય છે. સંઘવીએ આ કાર્યક્રમમાં ગુજરાત એસ. ટીની કામગીરીના વખાણ કર્યા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:રાજકોટના કાંગશીયાળી ગામે ડુપ્લીકેટ દવાની ફેક્ટરીમાં દરોડા

આ પણ વાંચોરાજકોટના ઘંટેશ્વર વિસ્તાર પાસે ચડ્ડી-બનિયાનધારી ટોળકી ચોરી કરી પલાયન થઇ

આ પણ વાંચો:શું તમે પણ મીઠાઈ ખાવાના શોખીન છો તો સાવધાન ! રાજકોટમાં મળી આવ્યું જીવાત વાળું સ્વીટ