Gir Somnath News/ વેરાવળમાં 41 લાખના દારૂના જથ્થા સાથે 85 લાખનો મુદ્દામાલ કબજે

SMCએ ત્રણ શખ્સોની ધરપકડ કરી, 11 આરોપી ફરાર

Gujarat Others

Gir Somnath News : ગીર સોમનાથના વેરાવળમાં હુડકો સોસાયટીના ખુલ્લા પ્લોટમાં દારૂનું કટીંગ ચાલતું હોવાની માહિતી સ્ટેટ મોનીટરિંગ સેલ (SMC)ની ટીમને મળી હતી. જેને આધારે પોલીસે અહીં દરોડો પાડ્યો હતો. અહીંથી પોલીસે રૂ.44,23,220ની કિમતનો વિદેસી દારૂનો જથ્થો કબજે કર્યો હતો.

તે સિવાય 4 વાહનો, 5 મોબાઈલઅને રોકડ રકમ મળીને રુલ રૂ. 85,61,720નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ કેસમાં પોલીસે રેનીશ કે કોટડીયા, પાર્થ જી.રૂઘાણી અને ધર્મેશ એન.ખાપંડીની ધરપકડ કરી હતી. જ્યારે 11 આરોપીફરાર થઈ જતા પોલીસે તેમની શોધ હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ

Bhavnagar News/ભાવનગરમાં સિહોર પોલીસે મસમોટો દારૂનો જથ્થો ઝડપ્યો

Chhota Udepur News/સરકારના જ મંત્રીના નિવેદનથી વિવાદ, હું અહીં DSP હતો ત્યારે દારૂમાં થોડું થોડું ચલાવી લેતો, આદિવાસી તો દારૂ પીવે યાર”

Rajkot News/રાજકોટની સિવિલ હોસ્પિટલમાંથી મળી આવી દારૂની બોટલો