Not Set/ G-20માં આતંકવાદ મુદ્દે થશે ચર્ચા, મોદી-જિનપિંગની મુલાકાત પર સસ્પેન્સ

G-20 સમિટનો 7 જુલાઈથી જર્મનીના હેમ્બર્ગમાં પ્રારંભ થઈ રહ્યો છે. બે દિવસ ચાલનારી આ સમિટમાં આતંકવાદ વિરૂદ્ધની લડાઈ, કલાઈમેટ ચેન્જ, વૈશ્વિક વ્યાપાર જેવાં મુદ્દે મુખ્યરૂપે ચર્ચા કરવામાં આવશે. તો સમિટ દરમિયાન પીએમ મોદી કેટલાંક રાષ્ટ્રો સાથે દ્વિપક્ષીય ચર્ચા કરી શકે છે. આ ઉપરાંત સિક્કિમ સરહદ પર ભારત-ચીન વચ્ચે ચાલતાં તણાવ વચ્ચે તેઓ ચીનના પ્રમુખ જીન્પીંગ […]

Uncategorized
G-20 સમિટનો 7 જુલાઈથી જર્મનીના હેમ્બર્ગમાં પ્રારંભ થઈ રહ્યો છે. બે દિવસ ચાલનારી આ સમિટમાં આતંકવાદ વિરૂદ્ધની લડાઈ, કલાઈમેટ ચેન્જ, વૈશ્વિક વ્યાપાર જેવાં મુદ્દે મુખ્યરૂપે ચર્ચા કરવામાં આવશે. તો સમિટ દરમિયાન પીએમ મોદી કેટલાંક રાષ્ટ્રો સાથે દ્વિપક્ષીય ચર્ચા કરી શકે છે. આ ઉપરાંત સિક્કિમ સરહદ પર ભારત-ચીન વચ્ચે ચાલતાં તણાવ વચ્ચે તેઓ ચીનના પ્રમુખ જીન્પીંગ સાથે પણ મુલાકાત કરી શકે છે. જોકે, ચીનના વિદેશ મંત્રાલયે હાલના માહોલમાં બંને નેતાઓ વચ્ચે મુલાકાત યોગ્ય નથી તેવી પ્રતિક્રિયા આપી છે.