સામગ્રી
ચટણી માટે
1 મોટી ચમચી તેલ
અડધી ચમચી રાઈ
અડધી ચમચી ચણા દાણ
1 ચમચી અડદ દાળ
5-ટમેટા
2-આખા લાલ મરચાં
1 -ડુંગળી
હળદર,હીંગ,
મીઠું (સ્વાદઅનુસાર)
ખાંડ-અડધી ચમચી
1લીલા મરચા , કોથમીર, આદું, લીમડો
બનાવવાની રીત
પહેલા તો ચોખાને સારી રીતે ધોઈને પલાળી બાજુ પર મૂકી રાખો..પછી જેમ ભાત રાંધો છો એ રીતે રાંધી લો. જ્યારે ભાત થઈ જાય તો તેને ઠંડા થવા પ્લેટમાં કાઢી બાજુમાં મુકો.
હવે ટામેટા ચટણી બનાવવા માટે તેલમાંબધા મસાલા નાખો અને ફ્રાઈ કરો થોડીવાર ફ્રાઈ કરી ડુંગળી,આદું નાખી થોડીવાર ફ્રાઈ કરો.
હવે એમાં ટમેટા નાખી દો અને થોડી વાર થવા દો. મીઠું અને ખાંડ નાખી ટમેટાના રસ સૂકવા દો. હવે કોથમીર નાખી આ ચટણીને ભાતમાં મિક્સ કર ઓ અને ગર્માગર્મ સર્વ કરો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
