વિધાનસભાની ચુંટણી નજીક આવી રહી છે તેના સંદર્ભે કોગ્રેસ દ્રારા સંગઠનમાં ફ્રેરફાર કરવામાં આવી રહ્યા છે ત્યારે ઓલ ઈન્ડિયા કોગ્રેસ ના આઈટી સેલના કન્વીનર તરીકે રોહન ગુપ્તાની નિમણુક કરવામાં આવી છે..હવે રોહન ગુપ્તા રાષ્ટ્રિય સ્તરે મીડીયા સેલના કન્વીનર તરીકે કામગીરી બજાવશે.ઉલ્લખેનીય છે કે તેઓ ઘણા સમયથી પ્રદેશ કોગ્રેસ આઈટી સેલનુ સંચાલન કરી રહયા છે..
Not Set/
ઓલ ઈન્ડિયા કોંગ્રેસ આઈટી સેલના કન્વીનર તરીકે રોહન ગુપ્તાની નિમણુક