Dharma & Bhakti/ આ રાશિના જાતકોને થશે લાભ, જાણો કેવો રહેશે આજનો દિવસ

આ સમસપ્તક યોગ કેટલીક રાશિઓને લાભ લાવી શકે છે અને તેમનું ભાગ્ય ચમકી શકે છે. ચાલો આ રાશિઓ વિશે વધુ જાણીએ.

Top Stories Dharma & Bhakti

Dharma & Bhakti:કાર્તિક પૂર્ણિમા ૫ નવેમ્બર, 2025 ના રોજ આવશે. આ દિવસે ચંદ્ર મેષ રાશિમાં હશે અને શુક્ર પોતાની રાશિ તુલામાં હશે. આનાથી ચંદ્ર અને શુક્ર વચ્ચે સમસપ્તક યોગ બનશે, કારણ કે બંને ગ્રહો એકબીજાથી સાતમા ભાવમાં હશે. આ સમસપ્તક યોગ કેટલીક રાશિઓને લાભ લાવી શકે છે અને તેમનું ભાગ્ય ચમકી શકે છે. ચાલો આ રાશિઓ વિશે વધુ જાણીએ.

દૈનિક રાશીભવિષ્ય

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

શિવધારા જ્યોતિષ

આજનું પંચાંગ:

  • તારીખ :- ૦૩-૧૧-૨૦૨૫, સોમવાર
  • તિથી :-     વિ. સં. ૨૦૮૨ / કારતક સુદ તેરસ
  • રાશી :- મીન     (દ, ચ, ઝ, થ)
  • નક્ષત્ર :-ઉત્તરભાદ્રપદ (બપોરે૦૩:૦૭સુધી.)
  • યોગ :- હર્ષણ               (સાંજે ૦૭:૪૮સુધી.)
  • કરણ :- કૌલવ               (બપોરે૦૩.૩૪સુધી)
  • વિંછુડો કે પંચક :-
  • પંચક આજેપૂરા દિવસ અને રાત્રી દરમ્યાન ચાલુ રહેશે.
  • વિંછુડો આજેનથી.
  • સૂર્ય રાશી Ø   ચંદ્ર રાશી
  • તુલા                              üમીન (બપોરે૧૨:૩૫,નવે-૦૪)
  • સૂર્યોદય :- Øસૂર્યાસ્ત   :-

ü સવારે ૦૬.૪૫ કલાકે                    ü સાંજે ૦૬.૦૦કલાકે.

  • ચંદ્રોદય Øચંદ્રાસ્ત

ü૦૪:૧૪પી.એમ                                      ü ૦૫:૧૦એ.એમ.

  • અભિજિત મૂહર્ત :- Øરાહુકાળ

üબપોરે ૧૨:૦૦ થી ૧૨:૪૬ સુધી.               üસવારે૦૮.૦૯ થી૦૯.૩૪ સુધી.

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :
  • ઓમ નમ: શિવાય મંત્રનો જાપ કરવો.
  • તેરસની સમાપ્તિ : સવારે ૦૨:૦૮ સુધી. નવે-૦૪
  • તારીખ:- ૦૩-૧૧-૨૦૨૫, સોમવાર / કારતક સુદ તેરસના ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
અમૃત  ૦૬:૪૫ થી ૦૮:૦૭
શુભ ૦૯:૩૨ થી ૧૦:૫૭
લાભ ૦૩:૧૧ થી ૦૪.૩૬
અમૃત ૦૪:૩૬ થી ૦૬:૦૦

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૧૦:૪૭ થી ૧૨:૨૪

 

મેષ (અ, લ , ઈ) :-

નિર્ણય લેતા પહેલા વિચારવું.

અણધાર્યો ફાયદો થાય.

નિયમિત કાર્ય કરતા અલગ કાર્ય થાય.

વિદ્યાર્થીઓએ અભ્યાસ પર પૂરતું ધ્યાન આપવું.

શુભ કલર – જાંબલી

શુભ નંબર – ૬

વૃષભ (બ, વ, ઉ) :-

તમારું સ્વાસ્થ ખીલી ઉઠશે.

ખોટો ખર્ચ ન થાય તેનું ધ્યાન રાખવું.

ભૂલ કરવાથી વિરોધી હાવી થઈ શકે.

કૌટુંબિક સમસ્યાઓનો ઉકેલ મળે.

શુભ કલર – નારંગી

શુભ નંબર – ૮

મિથુન (ક, છ, ઘ) :-

વર્તન વાણીમાં સંભાળવું પડે.

દિવસ આનંદમય જાય.

રોગ, ઋણ, વિવાદ વગેરેથી બચવું

આવકના સાધનોમાં વધારો થાય.

શુભ કલર – સફેદ

શુભ નંબર – ૬

કર્ક (ડ, હ) :-

તબિયતમાં ધ્યાન રાખવું.

અકસ્માત થવાની સંભાવના છે.

બહાર ક્યાંક પ્રવાસ પર જઈ શકો.

પત્ની સાથે ઝઘડો થવાની સંભાવના છે.

શુભ કલર – પીળો

શુભ નંબર – ૪

સિંહ (મ, ટ) :-

ધર્મ સંબંધી કાર્યોમાં સમય પસાર થશે.

વેપારમાં કોઈ મોટી યોજના બને.

કોઈ સારું કાર્ય થાય.

સામાજિક કાર્યોમાં સાવચેતી રાખવી.

શુભ કલર – આસમાની

શુભ નંબર – ૧

કન્યા (પ, ઠ, ણ) :-

કામનું દબાણ રહે.

મુડી રોકતા પહેલા વિચારવું.

દિવસ આખો વ્યસ્ત રહે.

નાના ભાઈ – બહેનથી લાભ થાય.

શુભ કલર – ભૂરો

શુભ નંબર – ૩

તુલા (ર, ત) :-

સાંજ પછી આર્થિક લાભ થાય.

નવી ભેટ મળી શકે છે.

લોન તરીકે મોટી રકમ આપવી નહિ.

તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.

શુભ કલર – જાંબલી

શુભ નંબર – ૫

વૃશ્વિક (ન, ય) :-

ભૂતકાળની યાદો તાજી થાય.

સ્વાસ્થનું ધ્યાન રાખવું.

શોધના કાર્યોમાં સમય પસાર થશે.

આમોદ-પ્રમોદ સંબંધી કાર્ય થશે.

શુભ કલર – ભૂરો

શુભ નંબર – ૯

ધન (ભ, ધ, ફ, ઢ) :-

ભાગીદારીમાં નવું સાહસ કરવા માટે દિવસ સારો છે.

પ્રીય પાત્ર તરફથી ભેટ મળી શકે.

ધાર્મિક કાર્યોમાં ધન ખર્ચ થાય.

ભાગ્યવૃદ્ધિ દ્વારા ધન લાભ પ્રાપ્તિ થાય.

શુભ કલર – ક્રીમ

શુભ નંબર – ૨

મકર (ખ, જ) :-

કર્મચારી વર્ગ સાથે મતભેદ થાય.

વડીલોનું ધ્યાન રાખવું.

આર્થિક પ્રવૃત્તિઓ માટે દોડધામ રહે.

ઉત્તમ સ્તરીય વાહન સુખ પ્રાપ્ત થશે.

શુભ કલર – કાળો

શુભ નંબર – ૬

કુંભ (ગ, શ, સ, ષ) :-

મૂડી રોકાણની નવી તક ઉભી થાય.

કોઈ સમસ્યાનો હલ આવી શકે તેમ છે.

ગૂઢ અધ્યયન વગેરેમાં લાભ પ્રાપ્ત થશે.

ગંભીર વિષયો પર સમય વ્યતીત થશે.

શુભ કલર – નારંગી

શુભ નંબર – ૭

મીન (દ, ચ, ઝ, થ):-

ઉર્જાનું સ્તર ઊંચું રહે.

પરિવાર સાથે દિવસ આનંદમય જાય.

ભાગીદારી સંબંધી વિવાદો થાય.

ઉતાવળમાં કોઈ નિર્ણય ન લેવો.

શુભ કલર – કેસરી

શુભ નંબર – ૬


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:જાણો શું કહ્યું દેશનાં જાણીતા જ્યોતિષ શાસ્ત્રીએ આ વખતનાં ચોમાસા વિશે

આ પણ વાંચો:વૈદિક જ્યોતિષ, અંકશાસ્ત્રમાં 18 નંબરનું શા માટે મહત્વ ખૂબ જ હોય છે…..

આ પણ વાંચો:મંદિરેથી પાછા ફરતા તમે આ ભૂલો તો નથી કરતા ને? ખુશીઓને લાગશે ગ્રહણ! જાણીએ, વાસ્તુ શાસ્ત્ર ટિપ્સ…