Dharma & Bhakti:કાર્તિક પૂર્ણિમા ૫ નવેમ્બર, 2025 ના રોજ આવશે. આ દિવસે ચંદ્ર મેષ રાશિમાં હશે અને શુક્ર પોતાની રાશિ તુલામાં હશે. આનાથી ચંદ્ર અને શુક્ર વચ્ચે સમસપ્તક યોગ બનશે, કારણ કે બંને ગ્રહો એકબીજાથી સાતમા ભાવમાં હશે. આ સમસપ્તક યોગ કેટલીક રાશિઓને લાભ લાવી શકે છે અને તેમનું ભાગ્ય ચમકી શકે છે. ચાલો આ રાશિઓ વિશે વધુ જાણીએ.
દૈનિક રાશીભવિષ્ય
કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
શિવધારા જ્યોતિષ
આજનું પંચાંગ:
- તારીખ :- ૦૩-૧૧-૨૦૨૫, સોમવાર
- તિથી :- વિ. સં. ૨૦૮૨ / કારતક સુદ તેરસ
- રાશી :- મીન (દ, ચ, ઝ, થ)
- નક્ષત્ર :-ઉત્તરભાદ્રપદ (બપોરે૦૩:૦૭સુધી.)
- યોગ :- હર્ષણ (સાંજે ૦૭:૪૮સુધી.)
- કરણ :- કૌલવ (બપોરે૦૩.૩૪સુધી)
- વિંછુડો કે પંચક :-
- પંચક આજેપૂરા દિવસ અને રાત્રી દરમ્યાન ચાલુ રહેશે.
- વિંછુડો આજેનથી.
- સૂર્ય રાશી Ø ચંદ્ર રાશી
- તુલા üમીન (બપોરે૧૨:૩૫,નવે-૦૪)
- સૂર્યોદય :- Øસૂર્યાસ્ત :-
ü સવારે ૦૬.૪૫ કલાકે ü સાંજે ૦૬.૦૦કલાકે.
- ચંદ્રોદય Øચંદ્રાસ્ત
ü૦૪:૧૪પી.એમ ü ૦૫:૧૦એ.એમ.
- અભિજિત મૂહર્ત :- Øરાહુકાળ
üબપોરે ૧૨:૦૦ થી ૧૨:૪૬ સુધી. üસવારે૦૮.૦૯ થી૦૯.૩૪ સુધી.
- વ્રત અને તહેવાર / દિન વિશેષ :
- ઓમ નમ: શિવાય મંત્રનો જાપ કરવો.
- તેરસની સમાપ્તિ : સવારે ૦૨:૦૮ સુધી. નવે-૦૪
- તારીખ:- ૦૩-૧૧-૨૦૨૫, સોમવાર / કારતક સુદ તેરસના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| અમૃત | ૦૬:૪૫ થી ૦૮:૦૭ |
| શુભ | ૦૯:૩૨ થી ૧૦:૫૭ |
| લાભ | ૦૩:૧૧ થી ૦૪.૩૬ |
| અમૃત | ૦૪:૩૬ થી ૦૬:૦૦ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૧૦:૪૭ થી ૧૨:૨૪ |
મેષ (અ, લ , ઈ) :-
નિર્ણય લેતા પહેલા વિચારવું.
અણધાર્યો ફાયદો થાય.
નિયમિત કાર્ય કરતા અલગ કાર્ય થાય.
વિદ્યાર્થીઓએ અભ્યાસ પર પૂરતું ધ્યાન આપવું.
શુભ કલર – જાંબલી
શુભ નંબર – ૬
વૃષભ (બ, વ, ઉ) :-
તમારું સ્વાસ્થ ખીલી ઉઠશે.
ખોટો ખર્ચ ન થાય તેનું ધ્યાન રાખવું.
ભૂલ કરવાથી વિરોધી હાવી થઈ શકે.
કૌટુંબિક સમસ્યાઓનો ઉકેલ મળે.
શુભ કલર – નારંગી
શુભ નંબર – ૮
મિથુન (ક, છ, ઘ) :-
વર્તન વાણીમાં સંભાળવું પડે.
દિવસ આનંદમય જાય.
રોગ, ઋણ, વિવાદ વગેરેથી બચવું
આવકના સાધનોમાં વધારો થાય.
શુભ કલર – સફેદ
શુભ નંબર – ૬
કર્ક (ડ, હ) :-
તબિયતમાં ધ્યાન રાખવું.
અકસ્માત થવાની સંભાવના છે.
બહાર ક્યાંક પ્રવાસ પર જઈ શકો.
પત્ની સાથે ઝઘડો થવાની સંભાવના છે.
શુભ કલર – પીળો
શુભ નંબર – ૪
સિંહ (મ, ટ) :-
ધર્મ સંબંધી કાર્યોમાં સમય પસાર થશે.
વેપારમાં કોઈ મોટી યોજના બને.
કોઈ સારું કાર્ય થાય.
સામાજિક કાર્યોમાં સાવચેતી રાખવી.
શુભ કલર – આસમાની
શુભ નંબર – ૧
કન્યા (પ, ઠ, ણ) :-
કામનું દબાણ રહે.
મુડી રોકતા પહેલા વિચારવું.
દિવસ આખો વ્યસ્ત રહે.
નાના ભાઈ – બહેનથી લાભ થાય.
શુભ કલર – ભૂરો
શુભ નંબર – ૩
તુલા (ર, ત) :-
સાંજ પછી આર્થિક લાભ થાય.
નવી ભેટ મળી શકે છે.
લોન તરીકે મોટી રકમ આપવી નહિ.
તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.
શુભ કલર – જાંબલી
શુભ નંબર – ૫
વૃશ્વિક (ન, ય) :-
ભૂતકાળની યાદો તાજી થાય.
સ્વાસ્થનું ધ્યાન રાખવું.
શોધના કાર્યોમાં સમય પસાર થશે.
આમોદ-પ્રમોદ સંબંધી કાર્ય થશે.
શુભ કલર – ભૂરો
શુભ નંબર – ૯
ધન (ભ, ધ, ફ, ઢ) :-
ભાગીદારીમાં નવું સાહસ કરવા માટે દિવસ સારો છે.
પ્રીય પાત્ર તરફથી ભેટ મળી શકે.
ધાર્મિક કાર્યોમાં ધન ખર્ચ થાય.
ભાગ્યવૃદ્ધિ દ્વારા ધન લાભ પ્રાપ્તિ થાય.
શુભ કલર – ક્રીમ
શુભ નંબર – ૨
મકર (ખ, જ) :-
કર્મચારી વર્ગ સાથે મતભેદ થાય.
વડીલોનું ધ્યાન રાખવું.
આર્થિક પ્રવૃત્તિઓ માટે દોડધામ રહે.
ઉત્તમ સ્તરીય વાહન સુખ પ્રાપ્ત થશે.
શુભ કલર – કાળો
શુભ નંબર – ૬
કુંભ (ગ, શ, સ, ષ) :-
મૂડી રોકાણની નવી તક ઉભી થાય.
કોઈ સમસ્યાનો હલ આવી શકે તેમ છે.
ગૂઢ અધ્યયન વગેરેમાં લાભ પ્રાપ્ત થશે.
ગંભીર વિષયો પર સમય વ્યતીત થશે.
શુભ કલર – નારંગી
શુભ નંબર – ૭
મીન (દ, ચ, ઝ, થ):-
ઉર્જાનું સ્તર ઊંચું રહે.
પરિવાર સાથે દિવસ આનંદમય જાય.
ભાગીદારી સંબંધી વિવાદો થાય.
ઉતાવળમાં કોઈ નિર્ણય ન લેવો.
શુભ કલર – કેસરી
શુભ નંબર – ૬
આ પણ વાંચો:જાણો શું કહ્યું દેશનાં જાણીતા જ્યોતિષ શાસ્ત્રીએ આ વખતનાં ચોમાસા વિશે
આ પણ વાંચો:વૈદિક જ્યોતિષ, અંકશાસ્ત્રમાં 18 નંબરનું શા માટે મહત્વ ખૂબ જ હોય છે…..
આ પણ વાંચો:મંદિરેથી પાછા ફરતા તમે આ ભૂલો તો નથી કરતા ને? ખુશીઓને લાગશે ગ્રહણ! જાણીએ, વાસ્તુ શાસ્ત્ર ટિપ્સ…
