Breaking News:કૃષિ રાહત પેકેજને લઈ મહત્વના સમાચાર સામે આવ્યા છે.થોડા સેમયમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મહત્વની બેઠક કરશે. જેમાં કૃષિ રાહત પેકેજ સંદર્ભે અંતિમ સમીક્ષા કરવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કૃષિ, મહેસૂલ, નાણાં વિભાગ સાથે સમીક્ષા કરશે જેની સાથે સાથે ટૂંક સમયમાં પેકેજ જાહેર થવાની સંભાવના છે.
Breaking News/
કૃષિ રાહત પેકેજને લઈ મહત્વના સમાચાર, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે મહત્વની બેઠક