Bharuch news/ ભરૂચ SOG પોલીસે દેશવ્યાપી ડુપ્લીકેટ માર્કશીટ કૌભાંડ ઝડપી પાડ્યું

ભરૂચ SOG પોલીસને મોટી સફળતા મળી છે

Gujarat Others

Bharuch News : ભરૂચ SOG પોલીસે દેશવ્યાપી ડુપ્લીકેટ માર્કશીટનું કૌભાંડ ઝડપી લીધું છે. તપાસમાં આ કૌભાંડ અંકલેશ્વરની રોયલ એકેડમીમાં ચાલતું હોવાનું બહાર આવ્યું છે. ધોરણ 10,12 અને ITI ની ડુપ્લીકેટ માર્કશીટ બનાવતા હોવાની બાતમી મળતા SOG એ દરોડો પાડ્યો હતો.

જેમાં દરોડા દરમિયાન પોલીસે પ્રિન્ટર, કોમ્પ્યુટર વિગેરે કબજે મુદ્દામાલ કબ્જે લીધો હતો. આરોપીએ દિલ્હીથી માર્કશીટ બનીને આવતી હોવાનું પોલીસ સમક્ષ જણાવ્યું હતું. આમ ભરૂચ SOG પોલીસને મોટી સફળતા મળી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગીર સોમનાથ જિલ્લામાં કમોસમી વરસાદના પગલે ઉભી થયેલી પરિસ્થિતિ અંગે બેઠક યોજતા મંત્રીઓ

આ પણ વાંચો:ગીર સોમનાથના વરસાદથી અસરગ્રસ્ત ગામોની મુલાકાત લેતા અર્જુન મોઢવાડિયા અને ડૉ. પ્રદ્યુમન વાજા…

આ પણ વાંચો:ગીર સોમનાથમાં અજાણ્યા ટ્રક ચાલકે બાઇક ચાલકને કચડી નાખ્યો