Himmatnagar news/ હિંમતનગરના BLOનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

LOના અનોખા પ્રયાસનો વીડિયો લોકોએ વાયરલ કર્યો હતો.

Gujarat Others

Himmatnagar News : હિંમતનગરના BLOનો વીડિયો સશિયલ.મીડિયામાં વાયરલ થયો છે.જેમાં BLOએ બાઈક પર માઈક લઈને જાહેરાત કરી હતી.તેમણે સોસાયટીઓમાં મતદારોને SIR ફોર્મ જમા કરાવવા એપીલ કરી હતી,

આમ મતદારોની જાગૃત કરવા BLO દ્વારા અનોખો પ્રયાસ કરવામાં આવ્યો હતો. BLOના અનોખા પ્રયાસનો વીડિયો લોકોએ વાયરલ કર્યો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


Surat News/સુરતમાં BLOની તકલીફોનો આવ્યો નીવેડો, દરેકને આપવામાં આવ્યો રિઝર્વ BLO

Girsomnath News/મતદારયાદી સુધારણાના કામકાજના બોજથી ગીર સોમનાથના શિક્ષકની આત્મહત્યા

Kheda News/ખેડામાં મતદારયાદી સુધારણાના કામના ભારના કારણે BLO આચાર્યનું મોત