Gandhinagar News/ ગાંધીનગર :સ્વર્ણિમ સંકુલ-1માં મહિલાએ ઝેર ગટગટાવ્યું

મહિલાને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી

Gujarat Gandhinagar

Gandhinagar News : ગાંધીનગરમાં સ્વર્ણિમ સંકુલ-1માં મહિલાએ ઝેર ગટગટાવતા ચકચાર મચી છે. બાદમાં મહિલાને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

પ્રાથમિક તપાસમાં આ મહિલા અનાજના પ્રશ્નને લઇ રજૂઆત કરવા આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.જેમાં અંકલેશ્વર ખાતે રહેતી મહિલા પતિ સાથે સચિવાલય આવી હોવાનું જાણવા મળ્યું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


indore news/ઇન્દોરમાં 24 ટ્રાન્સજેન્ડર લોકોએ એકસાથે ઝેર પીધું, હોસ્પિટલમાં કરાયા દાખલ

Ahmedabad News/IT કંપનીની માલિકને થયો કર્મચારી સાથે પ્રેમ… છેતરપિંડી થયા પછી પીધું ઝેર અને પછી…

Sugarcane drink/વડોદરા સામૂહિક આપઘાત કેસ, કુટુંબના મોભીએ પત્ની,પિતા, પુત્રને ઝેર આપી પોતે પણ પીધું