આજનું રાશિફળ/ આ રાશિના જાતકો પીપળે જળ ચઢાવવું, જાણો કેવું રહેશે તમારું આજનું રાશિફળ

આજે ચંદ્રની રાશિ વૃશ્ચિક અને સૂર્યની રાશિ ધન છે. આજે અનુરાધા નક્ષત્ર બેઠું અને સૂર્યોદયનો સમય ૦૭.૧૪  કલાકે અને સૂર્યાસ્તનો સમય ૦૫.૫૭ કલાકે થશે.

Top Stories Religious Rashifal Dharma & Bhakti
આજનું રાશિફળ

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

          ૧૮  ડિસેમ્બર ૨૦૨૫  નું પંચાંગ તથા આજનું રાશિફળ:

આજે ૧૮ ડિસેમ્બર ૨૦૨૫ બુધવાર અને માગશર વદ તેરસ છે, આજે ચંદ્રની રાશિ વૃશ્ચિક અને સૂર્યની રાશિ ધન છે. આજે અનુરાધા નક્ષત્ર બેઠું અને સૂર્યોદયનો સમય ૦૭.૧૪  કલાકે અને સૂર્યાસ્તનો સમય ૦૫.૫૭ કલાકે થશે.

વ્રત અને તહેવાર / દિન વિશેષ : પીપળે જળ ચઢાવવું

આજે ગ્રહોની સ્થિતિ કેટલાક રાશિના જાતકો માટે શુભ સંકેત આપી રહી છે. ખાસ કરીને પીપળના વૃક્ષ પર જળ અર્પણ કરવાથી માનસિક શાંતિ, ગ્રહદોષ નિવારણ અને કાર્યમાં સફળતા મળે છે. આવો જાણીએ 12 રાશિઓનું આજનું રાશિફળ.

ચૌદસની સમાપ્તિ    :         સવારે ૦૫:૦૦ સુધી. ડિસે-૧૯

તારીખ   :-    ૧૮-૧૨-૨૦૨૫, ગુરુવાર /  માગશર વદ ચૌદસના ચોઘડિયા

દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૭:૧૪ થી ૦૮:૩૪
લાભ ૧૨:૩૫ થી ૦૧:૫૬
અમૃત ૦૧:૫૬ થી ૦૩.૧૬
શુભ ૦૪:૩૭ થી ૦૫:૫૭

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
અમૃત ૦૫:૫૭ થી ૦૭:૩૭

 

  • મેષ (અ, લ , ઈ) :-
  • વાદ-વિવાદ થઇ શકે.
  • મોબાઈલનો ઉપયોગ વધારે થાય.
  • કોઈ રંગમાં ભંગ પડાવે.
  • તમારા દિલની સાંભળો અને ખુશીને સ્વીકારો.
  • શુભ કલર –આસમાની
  • શુભ નંબર –૫

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • પરિવારનો સહકાર મળે.
  • આર્થિક લાભ થાય.
  • ઓફિસમાં સાવધાન રહો.
  • કોઈ કામમાં મદદ થાય.
  • શુભ કલર –પીળો
  • શુભ નંબર –૩

 

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • સ્વભાવ ચીડિયો બને.
  • મોટા સોદા પાર પડે.
  • જૂની ગેરસમજ ઉકેલાય.
  • મતભેદો દૂર કરવાની તક મળશે.
  • શુભ કલર –મરૂન
  • શુભ નંબર –૯

 

  • કર્ક (ડ , હ) :-
  • નોકરીમાં પ્રગતિ થાય..
  • નાના-મોટા મતભેદોથી સાવધાન રહો.
  • વિશ્વાસ અને સમજ વધશે.
  • વાતચીત દ્વારા સંબંધોને વધુ મજબૂત બનાવો.
  • શુભ કલર – પોપટી
  • શુભ નંબર –૧

 

  • સિંહ (મ , ટ) :-
  • તમે અન્યને સમજી શકો.
  • તમારા સંબંધોમાં નવી ઊર્જા મળશે.
  • મોજ મસ્તીમાં દિવસ જાય.
  • બાળપણની યાદ તાજી થાય.
  • શુભ કલર –કથ્થાઈ
  • શુભ નંબર –૬

 

 

 

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • નવું સાહસ કરી શકો.
  • ભેટ-સોગાદ મળે.
  • કાર્યમાં વડીલની સલહ લેવી.
  • માથામાં દુખાવો રહે.
  • શુભ કલર –પીળો
  • શુભ નંબર –૬

 

  • તુલા (ર , ત) :-
  • સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ રહે.
  • બાળકોનું મન વાંચવામાં ન લાગે.
  • જીવનસાથી તરફથી ભેટ મળે.
  • તમારા સંબંધો ગાઢ બનશે
  • શુભ કલર –વાદળી
  • શુભ નંબર –૨

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • આત્મવિશ્વાસમાં વધારો થાય.
  • કોઈને ઉધાર આપવું કે લેવું નહીં.
  • કોઈ સમાચાર મળે.
  • જૂના મિત્રો મળે.
  • શુભ કલર –જાંબલી
  • શુભ નંબર –૮

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • ગુલાબ જોડે રાખવુ.
  • સાંજ પછી સારા સમાચાર મળે.
  • વડીલોનું ધ્યાન રાખવું.
  • સાધન ચલાવતા ધ્યાન રાખવું.
  • શુભ કલર –લીલો
  • શુભ નંબર –૧

 

  • મકર (ખ, જ) :-
  • જમીન મકાનથી લાભ થાય.
  • દહીં ખાઈને નીકળવું.
  • આનંદ અને સંતોષ મળશે.
  • ફીલિંગ્સ સરળતાથી વ્યક્ત કરી શકશો.
  • શુભ કલર –ગુલાબી
  • શુભ નંબર –૭

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • દિવસ સારો જાય.
  • લોખંડથી સાચવવું.
  • મિત્રો સાથે દિવસ આનંદમય જાય.
  • ધાર્મિક કાર્ય થાય.
  • શુભ કલર –જાંબલી
  • શુભ નંબર – ૫

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • ધનને બચાવીને રાખવું.
  • નવી તક મળે.
  • દિવસ આનંદમય જાય.
  • આજનો દિવસ સારો અને પોઝિટિવ રહેશે.
  • શુભ કલર – નારંગી
  • શુભ નંબર –૯