Ahmedabad News/ અમદાવાદની વિવિધ સ્કૂલોમાં બોમ્બ બ્લાસ્ટની ધમકીભર્યા ઈમેલને પગલે ગુનો દાખલ

બોમ્બ બ્લાસ્ટની ગુનાહિત ધમકી આપતા મેઈલ કરવામાં આવતા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો

Gujarat Ahmedabad
પોલીસે વિવિધ સ્કૂલોની વિઝીટ કરી તપાસ હાથ ધરી હતી

Ahmedabad News : અમદાવાદની વિવિધ સ્કૂલોમાં બોમ્બ બ્લાસ્ટની ધમકીભર્યા મેઈલ આવ્યા હોવાના મેસેજ પોલીસ કંટ્રોલ રૂમને મળ્યા હતા. જેને લઈને પોલીસે વિવિધ સ્કૂલોની વિઝીટ કરી તપાસ હાથ ધરી હતી.

જેમાં મહારાજા અગ્રસેન વિદ્યાલયના મેઇલ આઇ.ડી. ઉપર [email protected]
પરથી નીચે મ જબનો મેઇલ આવેલ છે.
➢ From : Munro Quickel <[email protected]>
➢ Sent : Wednesday, December 17, 2025 8:33 AM
➢ To : [email protected]
➢ Subject : BOMB Blast @1:11PM
➢ Ahmedabad Dhamake Blasts-Schools to Sabarmati Jail tak NOW Amit Shah – Lawrence Bishnoi
Will Be Targeted On 900 Days of Khalistan Referendum organizers assassination of Hardeep
Singh Nijjar in Canada By Indian Foot Soldiers – Lawrence Bishnoi ISSUE IS KHALISTAN
REFERENDUM-Attwadi Hindu Gujarati Amit Shah Will FACE Consequences તથા

અમદાવાદના સિંધુભવન રોડ સ્થિત સત્વ વિકાસ સ્કૂલના મેઇલ આઇ.ડી. ઉપર
[email protected] પરથી નીચે મ જબનો મેઇલ આવેલ છે.
➢ From : Mazie Laubscher <[email protected]>
➢ To : [email protected]
➢ Date : Wed, 17 Dec 2025 03:56:04 +0000 (9:26 AM)
➢ Subject : B0mB BIast @1:11PM )
➢ Ahmedabad Dhamake BIasts- Schools to Sabarmati Jail tak NOW Amit Shah – Lawrence
Bishnoi Will Be Targeted On 900 Days of Khalistan Referendum organizers assassination of
Hardeep Singh = Nijjar in Canada By Indian Foot Soldiers – Lawrence Bishnoi ISSUE IS
KHALISTAN REFERENDUM – Attwadi Hindu Gujarati Amit Shah Will FACE = Consequences,,,,,

ઉપરાંત અમદાવાદની સેટેલાઈટ આનંદનિકેતન સ્કૂલના મેઇલ આઇ.ડી. ઉપર [email protected]
પરથી નીચે મ જબનો મેઇલ આવેલ છે.
➢ From : Santos G <[email protected]>
➢ To : [email protected]
➢ Date : Wed, 17 Dec 2025 02:59:00 +0000 (8:29 AM)
➢ Subject : B0mB BIast @1:11PM
➢ Ahmedabad Dhamake BIasts- Schools to Sabarmati Jail tak NOW Amit Shah – Lawrence
Bishnoi Will Be Targeted On 900 Days of Khalistan = Referendum organizers assassination of
Hardeep Singh Nijjar in Canada By Indian Foot Soldiers – Lawrence Bishnoi ISSUE IS
KHALISTAN REFERENDUM – Attwadi Hindu Gujarati Amit Shah Will FACE Consequences

આમ, ઉપરોક્ત Munro Quickel તથા Mazie Laubscher તથા Santos G વગેરેના નામથી ખોટી ઓળક ઉભી કરીઅજાણ્યા એઈલ આઈડીથી અમદાવાદની વિવિધ સ્કૂલોને મેઈલ કરી લોકોમાં ભય પેદા કરવાના ઈરાદાથી બોમ્બ બ્લાસ્ટની ગુનાહિત ધમકી આપતા મેઈલ કરવામાં આવતા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: બોમ્બ બ્લાસ્ટની ધમકી આપનાર રેની જોશિલ્ડાને 3 કેસમાં જામીન, અન્ય કેસમાં કાર્યવાહી બાકી હોવાથી જેલમાં રહેવું પડશે

આ પણ વાંચો: અમદાવાદ પોલીસે 15મી ઓગસ્ટના રોજ બોમ્બ બ્લાસ્ટની ધમકી આપનારાને પકડ્યો

આ પણ વાંચો: મુંબઈની લોકલ ટ્રેનોમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી,જાણો ફોન કરનારે શું કહ્યું