sports news/ ભારત વિરુદ્ધ દક્ષિણ આફ્રિકાની આજે વર્ષ 2025ની છેલ્લી મેચ, ભારત જીત સાથે વર્ષનો અંત લાવવાની કોશિશ

ભારત અને દક્ષિણ આફ્રિકા (India vs South Africa) વચ્ચે પાંચ મેચની T20 સિરીઝ અમદાવાદની પિચ વિશે જાણીએ.

Trending Sports
ભારત અને દક્ષિણ આફ્રિકા (India vs South Africa)

India vs South Africa News:ભારત અને દક્ષિણ આફ્રિકા (India vs South Africa) વચ્ચે પાંચ મેચની T20 સિરીઝ 14 નવેમ્બરથી શરૂ થનારી દક્ષિણ આફ્રિકા (South Africa) સામેની ભારતની ઘરઆંગણાની શ્રેણી 19 ડિસેમ્બરે (December) પાંચમી T20I સાથે સમાપ્ત થશે. આ મેચ ભારતીય ટીમની વર્ષ 2025ની છેલ્લી મેચ પણ હશે.

સૂર્યકુમાર યાદવની ટીમ 2025નું વર્ષ જીતીને સમાપ્ત કરવા માંગશે. આ મેચનું જીવંત પ્રસારણ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક (Star Sports Network)પર અને હોટસ્ટાર (Hotstar) પર કરવામાં આવશે.

ભારત અને દક્ષિણ આફ્રિકા (India vs South Africa) વચ્ચે પાંચ મેચની T20

ભારતીય ક્રિકેટ માટે આ મુશ્કેલ વર્ષ રહ્યું છે. તેની શરૂઆત ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ શ્રેણીની હાર સાથે થઈ હતી, જેના પછી રોહિત શર્મા અને વિરાટ કોહલીએ મે મહિનામાં અચાનક ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. આ પછી, ભારતને ઘરઆંગણે (HOMEGROUND) વધુ એક આંચકો લાગ્યો અને દક્ષિણ આફ્રિકા (South Africa) સામેની ટેસ્ટ શ્રેણીમાં ક્લીન સ્વીપનો સામનો કરવો પડ્યો.

આવી ખાટી યાદોની વચ્ચે ભારતીય T-20 ટીમે પણ કેટલીક સારી અને મીઠી યાદો આપી છે, કારણ કે ટીમ ઇન્ડિયાએ 2025 માં આ ફોર્મેટમાં હજી સુધી કોઈ શ્રેણી ગુમાવી નથી, આજની મેચનું પરિણામ ભલે ગમે તે હોય, આ રેકોર્ડ અકબંધ રહેશે.

આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.

આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ભારત શ્રેણીમાં 2-1 થી આગળ છે. લખનઉમાં ચોથી T20I ભારે ધુમ્મસ અને નબળી દૃશ્યતાને કારણે રદ કરવામાં આવી હતી. આ કારણે ભારત પાંચ મેચની T20 સિરીઝ નહીં હારી શકે.

 

દક્ષિણ આફ્રિકા (South Africa)એ શ્રેણીની છેલ્લી મેચ જીતી

છેલ્લી T-20 મેચમાં સુકાનીનું ફોર્મ ચિંતાનો વિષય બનશે, ભારતીય ટીમ શ્રેણી હારવાથી ડરશે નહીં, પરંતુ T-20 વર્લ્ડ કપ પહેલા કેપ્ટન (Captain) સૂર્યકુમાર યાદવનું આઉટ ઓફ ફોર્મ ચિંતાનું કારણ છે. આ વર્ષે તેણે 20 મેચોની 18 ઇનિંગ્સમાં એક પણ અડધી સદી ફટકારી નથી અને 14.20 ની સરેરાશથી માત્ર 213 રન બનાવ્યા છે. તેથી, અમદાવાદમાં આજની મેચમાં બધાની નજર તેના પર રહેશે.

ભારત અને દક્ષિણ આફ્રિકા (India vs South Africa) વચ્ચે પાંચ મેચની T20 સિરીઝ

ભારત અને દક્ષિણ આફ્રિકા (India vs South Africa) વચ્ચે પાંચ મેચની T20 સિરીઝ અમદાવાદની પિચ વિશે શું?

નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium)માં હવામાનમાં કોઈ વિક્ષેપ ન હોવો જોઈએ, અહીંનું હવામાન સ્વચ્છ છે અને વાદળછાયું  કે ધુમ્મસનો કોઈ ખતરો નથી. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium)ની પિચ હંમેશા હાઇ સ્કોરિંગ (High scoring) રહી છે.

ભારત vs દક્ષિણ આફ્રિકા (India vs South Africa)  T20I રેકોર્ડ

ભારત અને દક્ષિણ આફ્રિકા (India vs South Africa) T-20 આંતરરાષ્ટ્રીયમાં 34 વખત એકબીજા સામે ટકરાઈ ચૂક્યા છે, જેમાં ભારતે 20 મેચ જીતીને સ્પષ્ટ લીડ મેળવી છે. દક્ષિણ આફ્રિકા (South Africa) 13 રનથી જીત્યું હતું. જ્યારે એક મેચ છે

ભારત vs દક્ષિણ આફ્રિકા (India vs South Africa)  T20I રેકોર્ડ

ભારતની સંભવિત પ્લેઇંગ ઇલેવન

વિરાટ કોહલી (Captain), મુરલી વિજય (Murali Vijay), ગૌતમ ગંભીર (Gautam Gambhir), ચેતેશ્વર પૂજારા (Cheteshwar Pujara), અજિંક્ય રહાણે, રિદ્ધિમાન સાહા (Wicketkeeper), રવિચંદ્રન અશ્વિન, અમિત મિશ્રા, રવિન્દ્ર જાડેજા, ઈશાંત શર્મા, મોહમ્મદ શમી, ઉમેશ યાદવ, જયંત યાદવ, હાર્દિક પંડ્યા

દક્ષિણ આફ્રિકા (South Africa)ની સંભવિત પ્લેઇંગ ઇલેવન

ક્વિન્ટન ડી કોક(Quinton de Kock), એડેન માર્કરામ (Aiden Markram), ટ્રિસ્ટન સ્ટબ્સ (Tristan Stubbs), ડેવાલ્ડ બ્રેવિસ (Dewald Brewis), ડેવિડ મિલર (David Miller), ડોનોવન ફેરેઇરા (Donovan Ferreira), જ્યોર્જ લિન્ડે (George Linde), માર્કો જેનસેન (Marco Jensen), કોર્બિન બોશ (Corbin Bosch), એનરિક નોર્ટજે (Enrique Nortje), લુંગી એનગિડી (Lungi Ngidi)/ઓટનીલ બાર્ટમેન(Otneil Baartman).

 


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:યશસ્વી જયસ્વાલે 7મી ટેસ્ટ સદી ફટકારી, વેસ્ટ ઈન્ડિઝ સામે મોટો રેકોર્ડ બનાવ્યો

આ પણ વાંચો:જેમ્સ એન્ડરસને વિજય સાથે વિદાય લીધી… ઈંગ્લેન્ડે વેસ્ટ ઈન્ડિઝને ખરાબ રીતે કચડી નાખ્યું, નવોદિત ખેલાડી ગુસ એટકિન્સને પુનરાગમન કર્યું

આ પણ વાંચો:વેસ્ટ ઈન્ડિઝમાં ઈરફાન પઠાણનાં મેકઅપ આર્ટિસ્ટનું પાણીમાં ડૂબવાથી થયું મોત