Earth Quake/ ઈન્ડોનેશિયાના દક્ષિણ સુમાત્રાના દરિયાકાંઠે 6.0ની તીવ્રતાનો ભૂકંપ

ઈન્ડોનેશિયાના દક્ષિણ સુમાત્રાના દરિયાકાંઠે 6.0ની તીવ્રતાનો ભૂકંપના આંચકા અનુભવાયા હતા,લગભગ 10:30 વાગ્યાની આસપાસ ભૂકંપ આવ્યો હતો.

Top Stories World
16 3 ઈન્ડોનેશિયાના દક્ષિણ સુમાત્રાના દરિયાકાંઠે 6.0ની તીવ્રતાનો ભૂકંપ

ઈન્ડોનેશિયાના દક્ષિણ સુમાત્રાના દરિયાકાંઠે 6.0ની તીવ્રતાનો ભૂકંપના આંચકા અનુભવાયા હતા,લગભગ 10:30 વાગ્યાની આસપાસ ભૂકંપ આવ્યો હતો. દક્ષિણ સુમાત્રાથી આશરે 50 કિલોમીટર દૂર તેનું કેન્દ્રબિંદુ હોવાનું જાણવા મળ્યું છે.

ઉલ્લેખનીય છે કેઆજે મોડી રાત્રે ઇન્ડોનેશિયાના દરિયાકાંઠે 6.0-તીવ્રતાનો ભૂકંપ આવ્યો, યુએસ જીઓલોજિકલ સર્વે અનુસાર, લોકોને તેમના ઘર છોડીને બહાર દોડી આ્રવ્યા હતા પરંતુ કોઈ જાનહાનિ કે નુકસાનની તાત્કાલિક જાણ થઈ નથી.સુમાત્રા ટાપુના દક્ષિણ-પશ્ચિમ કિનારે આવેલા પાણીમાં છીછરો ભૂકંપ રાત્રે 10.30 વાગ્યે આવ્યો હતો ,બેંગકુલુ, દક્ષિણ સુમાત્રા અને લેમ્પંગ પ્રાંતોની નજી