Not Set/ મતદાતા દ્વારા અપાયેલ મતની ગણતરી માટે, કયા કયા કેન્દ્રો પર થવાની છે મતગણતરી જાણો

ગુજરાત વિધાનસભાની ચુંટણી પૂર્ણ થઇ છે ત્યારે મતદાતા દ્વારા અપાયેલ મતની ગણતરી માટે અલગ અલગ કેન્દ્રો નક્કી કરવામાં આવે છે…. બીજા તબક્કાની  ૯૩ બેઠકો માંથી અમદાવાદની બેઠકોની મત ગણતરી માટે અલગ અલગ કેન્દ્રો નક્કી કરવામાં આવ્યા છે….અમદાવાદ ખાતે એલડી એન્જિનિયરિંગ કૉલેજ, નવરંગપુરા ખાતે 8 વિધાનસભા મતવિસ્તાર, ગુજરાત કૉલેજ, એલિસબ્રિજ ખાતે 7 વિધાનસભા મતવિસ્તાર અને ગવર્મેન્ટ […]

Top Stories
counting votes evm મતદાતા દ્વારા અપાયેલ મતની ગણતરી માટે, કયા કયા કેન્દ્રો પર થવાની છે મતગણતરી જાણો
ગુજરાત વિધાનસભાની ચુંટણી પૂર્ણ થઇ છે ત્યારે મતદાતા દ્વારા અપાયેલ મતની ગણતરી માટે અલગ અલગ કેન્દ્રો નક્કી કરવામાં આવે છે…. બીજા તબક્કાની  ૯૩ બેઠકો માંથી અમદાવાદની બેઠકોની મત ગણતરી માટે અલગ અલગ કેન્દ્રો નક્કી કરવામાં આવ્યા છે….અમદાવાદ ખાતે એલડી એન્જિનિયરિંગ કૉલેજ, નવરંગપુરા ખાતે 8 વિધાનસભા મતવિસ્તાર, ગુજરાત કૉલેજ, એલિસબ્રિજ ખાતે 7 વિધાનસભા મતવિસ્તાર અને ગવર્મેન્ટ પોલિટેકનિક, આંબાવાડી ખાતે 6 વિધાનસભા મતવિસ્તારની મતગણતરી હાથ ધરવામાં આવશે. જેમાં 
 એલડી એન્જિનિયરિંગ કૉલેજ ખાતે :- 8 વિધાનસભા મતવિસ્તાર
૧ – ઘાટલોડિયા
૨ – વેજલપુર 
૩ – વટવા 
૪ – એલિસબ્રિજ 
૫ – નારણપુરા 
૬ – અમરાઈવાડી 
૭ – મણીનગર 
૮ – સાબરમતી 
 
ગુજરાત કૉલેજ ખાતે :- 7 વિધાનસભા મતવિસ્તાર
૧ – નરોડા 
૨- ઠક્કરબાપા નગર 
૩ – બાપુનગર 
૪ – દરિયાપુર 
૫ – જમાલપુર – ખાડિયા 
૬ – દાણીલીમડા 
૭ – અસારવા 
 
ગવર્મેન્ટ પોલિટેકનિક ખાતે :-  6 વિધાનસભા મતવિસ્તાર
૧ – વિરમગામ 
૨ – સાણંદ 
૩ – નિકોલ 
૪ – દસક્રોઈ 
૫ – ધોળકા 
૬ – ધંધુકા