અમદાવાદ ના મણિનગર રેલવે ફાટક નજીક મકાનની ગેલેરીમાંથી નીચે પટકાતા એક વૃધ્ધાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે.ખોખરા પોલિસ સ્ટેશન વિસ્તાર ના અલંકાર કોમપલેક્ષ ના ચોથા માળે બાલ્કની માથી ૯૦ વષઁ ની વૃધ્ધા નીચે પટકાતા ઘટના પર જ તેમનું મોત નીપજીયુ હતું. પુષ્પાબેન કિશ્ર્યન નામની ૯૦ વષઁ ની વૃધ્ધા બાલ્કની મા કપડા લેવા જતા સંતુલન ગુમાવી દેતા નીચે રેલવે ફાટક જતા માગઁ પર કોમપલેક્ષ ના ભોયતળિયા પર જ પટકાતા તેમનું મોત થયું હતું. આ મામલે ખોખરા પોલિસ ને જાણ કરાતા ૧૦૮ ની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી જઈ ગઈ હતી જોકે તેમનું ઘટના સ્થળેજ મોત નીપજતા 108 એમ્બ્યુલન્સ પરત ફરી હતી.
Accident/
મણિનગરમાં ગેલેરીમાંથી નીચે પટકાતા 90 વર્ષીય વૃદ્ધાનું મોત
અમદાવાદ ના મણિનગર રેલવે ફાટક નજીક મકાનની ગેલેરીમાંથી નીચે પટકાતા એક વૃધ્ધાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે.ખોખરા પોલિસ સ્ટેશન વિસ્તાર ના અલંકાર કોમપલેક્ષ ના ચોથા માળે બાલ્કની માથી ૯૦ વષઁ ની વૃધ્ધા નીચે પટકાતા ઘટના પર જ તેમનું મોત નીપજીયુ હતું. પુષ્પાબેન કિશ્ર્યન નામની ૯૦ વષઁ ની વૃધ્ધા બાલ્કની મા કપડા લેવા જતા સંતુલન […]
