Not Set/ ગાંધી જયંતિ નિમિત્તે આજે સાબરમતી જેલમાં રેડિયોની થશે શરૂઆત

આજે ગાંધીજીની 151 મી જન્મ જયંતિ છે. આ નિમિત્તે અમદાવાદની સાબરમતી જેલમાં પહેલીવાર રેડિયોની શરૂઆત થઇ રહી છે. કેદીઓ માટે કેદીઓ દ્વારા પ્રિઝન રેડિયોની શરૂઆત થઇ રહી છે. આ મારફતે કેદીઓને જરૂરી માહિતી અને મનોરંજન પૂરુ પાડવામાં આવશે. રેડિયો મારફતે કેદીઓને કાયદાકીય બાબતોની સમજણ પણ અપાશે. જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે… નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે… […]

Ahmedabad Gujarat

આજે ગાંધીજીની 151 મી જન્મ જયંતિ છે. આ નિમિત્તે અમદાવાદની સાબરમતી જેલમાં પહેલીવાર રેડિયોની શરૂઆત થઇ રહી છે. કેદીઓ માટે કેદીઓ દ્વારા પ્રિઝન રેડિયોની શરૂઆત થઇ રહી છે. આ મારફતે કેદીઓને જરૂરી માહિતી અને મનોરંજન પૂરુ પાડવામાં આવશે. રેડિયો મારફતે કેદીઓને કાયદાકીય બાબતોની સમજણ પણ અપાશે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.