Not Set/ પોરબંદર/ મહાત્મા ગાંધીની જન્મ જયંતિ પર કીર્તિ મંદિર ખાતે સર્વ ધર્મ પ્રાર્થના સભા, CM રૂપાણી વીડિયો કોન્ફરન્સથી જોડાયાં

મહાત્મા ગાંધીની 151 મી જન્મ જયંતિ નિમિતે પોરબંદરના કીર્તિમંદિર ખાતે સર્વધર્મ પ્રાથના સભા નું આયોજન કરવામાં આવ્યું હતું. પોરબંદર કીર્તિમંદિર ખાતે પ્રાર્થના સભામાં મુખ્યમંત્રી વિજય રૂપાણી વીડિયો કોન્ફરન્સથી જોડાયાં હતા. આ પ્રાર્થના સભામાં પોરબંદરના પ્રભારી મંત્રી જવાહર ચાવડા સંસદ રમેશ ધદૂક ધારાસભ્ય સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા તો રાજ્યના મુખ્યમંત્રી પણ ડીઝીટલ માધ્યમ થી પ્રાર્થનાસભાને […]

Gujarat Others

મહાત્મા ગાંધીની 151 મી જન્મ જયંતિ નિમિતે પોરબંદરના કીર્તિમંદિર ખાતે સર્વધર્મ પ્રાથના સભા નું આયોજન કરવામાં આવ્યું હતું. પોરબંદર કીર્તિમંદિર ખાતે પ્રાર્થના સભામાં મુખ્યમંત્રી વિજય રૂપાણી વીડિયો કોન્ફરન્સથી જોડાયાં હતા. આ પ્રાર્થના સભામાં પોરબંદરના પ્રભારી મંત્રી જવાહર ચાવડા સંસદ રમેશ ધદૂક ધારાસભ્ય સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા તો રાજ્યના મુખ્યમંત્રી પણ ડીઝીટલ માધ્યમ થી પ્રાર્થનાસભાને સંબોધન કર્યુ હતું.

પોરબંદરમાં મહાત્મા ગાંધી ની જન્મ જયંતિ નિમિતે કીર્તિમંદિર ખાતે સર્વધર્મ પ્રાથના સભા નું આયોજન દર વર્ષે કરવામાં આવે છે ત્યારે આ વર્ષે પણ કીર્તિમંદિર ખાતે પ્રાથના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ કોરોના ને લઈને રાજ્યના મુખ્યમંત્રી ઉપસ્થિત રહ્યા ના હતા અને ડીઝીટલ માધ્યમ થી આ પ્રાથના સભા ને સંબોધન કર્યું હતું તો પોરબંદરના પ્રભારી મંત્રી જવાહર ચાવડા અને પ્રભારી સચિવ એમ.જે.ઠક્કર  પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા તો પોરબંદરના સંસદ રમેશ ધદૂક ધરાસભ બાબુભાઇ બોખીરિયા સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.