Aravalli/ અરવલ્લીમાં દેશ વિરૂદ્ધ લખાણ બદલ બાંગ્લાદેશી યુવક ઝડપાયો

અરવલ્લી જીલ્લામાં બાયડના રમાસમાથી પોલીસને મોહમ્મદ રહાબ નામના યુવક સોશિયલ મીડિયામાં ભારત દે્શ વિરૂદ્ધ લખાણ લખતો હોવાની પોસ્ટ કરતો……..

Top Stories Gujarat Breaking News

Aravalli News: અરવલ્લીમાં બાયડના રમાસમાથી બાંગ્લાદેશી યુવાનને પોલીસે શંકાસ્પદ હિલચાલથી પકડી પાડ્યો છે. પોલીસે યુવાનની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે.

અરવલ્લી જીલ્લામાં બાયડના રમાસમાથી પોલીસને મોહમ્મદ રહાબ નામના યુવક સોશિયલ મીડિયામાં ભારત દે્શ વિરૂદ્ધ લખાણ લખતો હોવાની પોસ્ટ કરતો હતો. પોલીસે તેની ધરકડ કરી છે. મોબાઈલમાંથી ભારત વિરૂદ્ધ લખાણ મળતા પોલીસે આખરી પછપરછ કરી છે.

પોલીસે મોહમ્મદ રહાબ નામના યુવકને શંકાસ્પદ હિલચાલના પગલે ઝડપી પાડ્યો છે. યુવક આધાર કાર્ડ બનાવવાની ફિરાકમાં હતો. સોશિયલ મિડિયામાં પણ લખાણ સામે આવ્યું છે. પોલીસે અટકાયત બાદ પૂછપરછ હાથ ધરી છે. સોશિયલ મીડિયામાં કરેલી પોસ્ટોની તપાસ શરૂ કરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:જામનગરમાં જર્જરિત ઈમારત થઈ ધરાશાયી

આ પણ વાંચો:અમદાવાદમાં વિવિધ વિસ્તારોમાં મેઘરાજાની પધરામણી

આ પણ વાંચો:Gujarat Rain Live: જાણો આજે ગુજરાતમાં ક્યાં ક્યાં વરસ્યો વરસાદ…