Patan News/ પાટણમાં આખલાએ મચાવ્યો આતંક

રાધનપુર હાઇવે ભાભર ત્રણ રસ્તા ઉપરની ઘટના

Top Stories Gujarat

Patan News : પાટણમાં આખલાએ આતંક મચાવતા આ વિસ્તારમાં લોકોમાં ફફડાટ ફેલાયો છે. પાટણના રાધનપુર હાઈવે પર ભાભર ત્રણ રસ્તા પર આખલાએ આતંક મચાવ્યો હતો. જેમાં આખલાએ લોકોને અડફેટે લેતા ત્રણ જણા ઘાયલ થયા હતા. જેને પગલે ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલમાંખસેડવામાં આવ્યા હતા. બીજીતરફ આખલાના આતંકને પગલે આખલાને પકડવા માટે રાધનપુર નપાની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.

રાધનપુરમાં રખડતા ઢોરને કારણે લોકોમાં ભય ફેલાયો છે. અવારનવાર આખલાના આતંકની ઘટના બની રહી હોવાછતા તંત્ર પર કોઈ અસર થઈ નથી. આ અંગે નગરપાલિકામાં વારંવાર રજૂઆત કરવામાં આવી હોવાછતા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. લોકેએ તાત્કાલિક રખડતા ઢોરોનેદુર કરવાની માંગણી કરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ડિજિટલ એરેસ્ટમાં મહિલાઓના નગ્ન ફોટા-વિડીયો ઉતારી વધારે રૂપિયા વસૂલાય છે

આ પણ વાંચો: ડિજિટલ એરેસ્ટ કરતી ગેંગના માસ્ટર માઇન્ડ ચાર તાઇવાનીઝ

આ પણ વાંચો: અમદાવાદ સાઇબર ક્રાઇમે ડિજિટલ એરેસ્ટના ગુનામાં 4 તાઇવાનીઝ સહિત 13ની કરી ધરપકડ