શ્રીનગરના નૌગામ વિસ્તારમાં આતંકી હુમલો થયો.જેમાં CID ઈન્સ્પેક્ટરની હત્યા કરવામાં આવી છે. જેમાં પરવેઝ અહમદ નામના CID ઈન્સ્પેકટરની આતંકવાદી દ્વારા હત્યા કરવામાં આવી.આતંકવાદીઓએ પરવેઝને તેમના ઘર નજીક 3 ગોળી મારી હતી.ત્યારબાદ તેઓને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.જ્યાં સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધો.પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી અને આસપાસના વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું.
Jammu and Kashmir: A policeman dies as terrorists open fire in Kanipora area of Srinagar
(visual deferred by unspecified time) pic.twitter.com/7NMAZJ0rBF
— ANI (@ANI) June 22, 2021
