કાશ્મીરમાં સેના દ્વાર ફરી એક આતંકીને ઠાર મારવામા આવ્યો છે. સેનાએ કાશ્મીરનાં સોપોરા સેક્ટરમાં આંતકીને સામ સામી અથડામણમાં ઠાર માર્યો છે. સેના ઉચ્ચ અધિકારીનાં જણાવ્યા પ્રમાણે આતંકી પાસેથી ભારે માત્રામાં શસ્ત્રો અને વિસ્ફોટકો પણ કબજે લેવામા આવ્યાં છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
