Not Set/ ‘રામ રાખે તેને કોણ ચાખે’, અકસ્માત દરમિયાન બસમાં જોવા મળ્યા ચોંકાવનારા દ્રશ્યો

રામ રાખે તેને કોણ ચાખે.સોશિયલ મીડિયામાં સીસીટીવીનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં જોઈ શકાય છે બસમાં એક વિદ્યાર્થી અને કેર ટેકર મહિલા સવાર છે. અને અચાનક જ ધડાકાભેર સાથે બસ સાથે અન્ય કોઈ વાહન અથડાતા મહિલા ઉપરની સાઈડ ઉછળી જાય છે. તો બીજી બાજુ મહિલાની સામેની જ સીટમાં બેઠેલુ બાળક પણ પડી ઉછળીને […]

Top Stories India Videos

રામ રાખે તેને કોણ ચાખે.સોશિયલ મીડિયામાં સીસીટીવીનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં જોઈ શકાય છે બસમાં એક વિદ્યાર્થી અને કેર ટેકર મહિલા સવાર છે. અને અચાનક જ ધડાકાભેર સાથે બસ સાથે અન્ય કોઈ વાહન અથડાતા મહિલા ઉપરની સાઈડ ઉછળી જાય છે.

તો બીજી બાજુ મહિલાની સામેની જ સીટમાં બેઠેલુ બાળક પણ પડી ઉછળીને પડ્યું. સદનસીબે બંનેના જીવ બચી ગયા અને બંનેમાંથી કોઈને પણ  ઈજા પહોંચી નથી.

આ વીડિયો બેંગાલુરુનો હોવાનું માનવામાં આવી રહ્યું છે. જો કે આ વીડિયો હકીકત શું છે તે હજુ સુધી સામે આવી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.