Khedbhrahma/ આ મંદિરમાં એક ભક્તે કર્યુ 1.11.11.111 રોકડાનું દાન

ખેડા બ્રેકીંગ ડાકોર રણછોડજી મંદિરમાં આવ્યું રોકડ દાનનું ઘોડાપૂર એક ભક્ત દ્વારા કરવામાં આવ્યું 1.11.11.111 નું દાન ડાકોર મંદિરમાં સૌપ્રથમવાર આટલું મોટું રોકડ દાન આવ્યું અમદાવાદના એક ભક્ત દ્વારા કરવામાં આવ્યું દાન પોતાના સ્વર્ગવાસી પિતાની પાછળ કર્યું અધધધ રોકડ દાન ટેમ્પલ કમિટી દ્વારા દાનવીરનું કરવામાં આવ્યું સન્માન દાન વખતે અમુલ ડેરીના ચેરમેન રામસિંહ પરમાર રહ્યા […]

Dharma & Bhakti Breaking News
dakor આ મંદિરમાં એક ભક્તે કર્યુ 1.11.11.111 રોકડાનું દાન

ખેડા બ્રેકીંગ

  • ડાકોર રણછોડજી મંદિરમાં આવ્યું રોકડ દાનનું ઘોડાપૂર
  • એક ભક્ત દ્વારા કરવામાં આવ્યું 1.11.11.111 નું દાન
  • ડાકોર મંદિરમાં સૌપ્રથમવાર આટલું મોટું રોકડ દાન આવ્યું
  • અમદાવાદના એક ભક્ત દ્વારા કરવામાં આવ્યું દાન
  • પોતાના સ્વર્ગવાસી પિતાની પાછળ કર્યું અધધધ રોકડ દાન
  • ટેમ્પલ કમિટી દ્વારા દાનવીરનું કરવામાં આવ્યું સન્માન
  • દાન વખતે અમુલ ડેરીના ચેરમેન રામસિંહ પરમાર રહ્યા હજાર
  • ડાકોરના રહેવાસી છે અમુલ ડેરીના ચેરમેન રામસિંહ પરમાર