Banaskantha News/ ભાભર ખાતે કેન્દ્રીય મંત્રી અને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં કાર્યકરો સાથેનો સંવાદ કાર્યક્રમ યોજાયો

વાવ વિધાનસભાનાં તમામ બુથોનાં કાર્યકરઓ હાજર રહ્યા

Top Stories Gujarat

Banaskantha News : આજરોજ બનાસકાંઠાના વાવ વિધાનસભા ક્ષેત્રમાં આવેલા ભાભર ખાતે કેન્દ્રીય મંત્રી અને પ્રદેશ પ્રમુખસી.આર.પાટીલજીની અધ્યક્ષતામાં કાર્યકરો સાથેનો સંવાદ કાર્યક્રમ યોજાયો હતો.આ કાર્યકમમાં પૂર્વ કેબિનેટ મંત્રી  હરિભાઈ ચૌધરી , કેબિનેટ મંત્રી બળવંતસિંહ વાઘેલા, પ્રદેશ મહામંત્રી રજનીભાઇ પટેલ,  જયંતીભાઈ કવાડીયા, શ્રીમતી ભાનુબેન બાબરીયા,  અર્જુનસિંહ ચૌહાણ, જિલ્લા ભાજપ પ્રમુખ કિર્તિસિંહ વાઘેલા, પાલનપુર ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર, ડીસા ધારાસભ્યપ્રવીણભાઈ માળી, દિયોદર ધારાસભ્ય કેશાજી ઠાકોર, ભાજપ વાવ ઉમેદવારસ્વરૂપજી ઠાકોર, શ્રીમતી નૌકાબેન પ્રજાપતિ, શ્રીમતી ડો.રેખાબેન ચૌધરી, મહામંત્રીઓ  કનુભાઈ વ્યાસ, સંજયભાઈ બ્રહ્મભટ્ટ,  શૈલેષભાઈ પ્રજાપતિ, પૂર્વ ધારાસભ્યઓ, સાંસદઓ સહિત વાવ વિધાનસભાનાં તમામ બુથોનાં કાર્યકરઓ હાજર રહ્યા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: મામલતદાર કચેરીઓમાં આધારકાર્ડની કામગીરી આજથી બંધ, ઓપરેટરો હડતાળ પર

આ પણ વાંચો: હવે આ સ્થળોએ એપોઇન્ટમેન્ટ વિના આધારકાર્ડની કામગીરી શરૂ કરાઈ

આ પણ વાંચો: સંસદ ભવનમાં નકલી આધારકાર્ડથી ઘૂસણખોરીનો પ્રયાસ, 3 લોકોની કરાઈ ધરપકડ