Morbi News : મોરબીના કમ્ફર્ટ રિસોર્ટમાં હાઈપ્રોફાઈલ જુગાર રેડ મામલામાં ઉચ્ચ પોલીસ અધિકારીએ આકરા પગલે લીધા છે. જેમાં પીઆઈ અને કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી દેવાતા પોલીસ બેડ઼ામાં સોંપો પડી ગયા છે. મોરબીના કમ્ફર્ટ રિસોર્ટમાં હાઈપ્રોફાઈલ જુગાર રેડ મામલામાં પોલીસ ઈન્સ્પેક્ટર વાય.કે.ગોહિલ અને પોલીસ કોન્સ્ટેબલ મહિપતસિંહ સોલંકીનેસસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
રિસોર્ટમાંથી ઝડપાયેલા જુગરધામમાં ગેરરીતિની ફરિયાદ ઉઠી હતી. જેને પગલે SMCના વડા નિર્લિપ્ત રાયના રીપોર્ટ બાદ પોલીસ વડાએ હુકમ કર્યો હતો. આ કેસમાં હજી અમુકને છાંટા ઉડે તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે.
આ પણ વાંચો: BZ ગ્રૂપ કૌભાંડમાં IPS અને PSI ના રૂપિયા ફસાયા, 300 SC-ST વિદ્યાર્થીઓની ગ્રાન્ટ પણ પડાવી લીધી
આ પણ વાંચો: સુરતમાં બોગસ મુન્નાભાઈ MBBS બનાવવાનું કૌભાંડ
આ પણ વાંચો: અરવલ્લીના મોડાસામાં પોન્ઝી સ્કીમ ચલાવી 50 કરોડનું કૌભાંડ, ત્રણ કંપનીના CEO સામે CID દ્વારા ફરિયાદ
