Surat/ તડવાડીમાં એક શખ્સે યુવક પર કર્યો હુમલો, પોલીસે સમગ્ર મામલે હાથ ધરી તપાસ

સુરતમાં તડવાડીમાં એક શખ્સની યુવક પર હુમલો એક ઈસમ કુલ્હાડી અને પિસ્તોલ સાથે ઘરમાં ઘુસ્યો કુલ્હાડીથી હુમલો કરતાં ફરિયાદીના પુત્રને હાથમાં વાગી આરોપી પાસેથી કમરના ભાગે પિસ્તોલ મળી આવી ફરિયાદીને રસ્તા પરથી જતા લોકોએ કરી મદદ લોકો દ્વારા આરોપીને બાંધી દેવામાં આવ્યો હતો આરોપીને રાંદેર પોલીસ ને સુપરત લોકોએ કર્યો પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ […]

Breaking News
a 162 તડવાડીમાં એક શખ્સે યુવક પર કર્યો હુમલો, પોલીસે સમગ્ર મામલે હાથ ધરી તપાસ
  • સુરતમાં તડવાડીમાં એક શખ્સની યુવક પર હુમલો
  • એક ઈસમ કુલ્હાડી અને પિસ્તોલ સાથે ઘરમાં ઘુસ્યો
  • કુલ્હાડીથી હુમલો કરતાં ફરિયાદીના પુત્રને હાથમાં વાગી
  • આરોપી પાસેથી કમરના ભાગે પિસ્તોલ મળી આવી
  • ફરિયાદીને રસ્તા પરથી જતા લોકોએ કરી મદદ
  • લોકો દ્વારા આરોપીને બાંધી દેવામાં આવ્યો હતો
  • આરોપીને રાંદેર પોલીસ ને સુપરત લોકોએ કર્યો
  • પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે