National/ અલ્હાબાદ હાઈકોર્ટની ગાય મુદ્દે મહત્વની ટિપ્પણી, ગૌરક્ષાને કોઈપણ ધર્મ સાથે જોડવાની જરૂર નથી, ગૌરક્ષા કોઈ એક ધર્મની જવાબદારી નથી: હાઈકોર્ટ, ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર કરવા કરાઈ હતી અરજી, અલ્હાબાદ હાઈકોર્ટે સુનાવણી દરમિયાન કરી ટિપ્પણી, ગાય આ દેશની સંસ્કૃતિ છે, સુરક્ષાની જવાબદારી તમામની

Breaking News