Not Set/ રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો,છેલ્લા 24 કલાકમાં કોરોનાના માત્ર 134 કેસ

રાજ્ય સરકારે હાલ કેસમાં ઘટાડો નોંધાતો હોવાથી તમામ બાબતોમાં છૂટછાટ આપી છે ,આરોગ્ય વિભાગના આંકડા પરથી ખ્યાલ આવશે કે સ્થિતિ સામાન્ય બની રહી છે

Top Stories
કેસમાં

રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો થઇ રહ્યો છે જેના લીધે હાલ ગુજરાતની સ્થતિ કોરોના મામલે સારી છે હવે કોરોનાના નવા સંક્રમમના કેસોમાં નોધપાત્ર ઘટાડોે જોવા મળી રહ્યો છે .કોરોનાની બીજી લહેર હાલ તળીયે જોવા મળી રહી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા કોરોનાના કેસ 13 નોંધાયો છે, આ કેસ પરથી સ્પષ્ટ્ર થાય છે કે કોરોનાની સ્થિતિ હાલ રાજ્યમાં અંડર કંટ્રોલ જાેવા મળી રહી છે .

ગુજરાતમાં કોરોનાની સ્થિતિ સામા્ન્ય બની છે અને રાજ્યમાં જન જીવન ફરી એકવાર ધબકતું જોવા મળે છે, રાજ્ય સરકારે હાલ કેસમાં ઘટાડો નોંધાતો હોવાથી તમામ બાબતોમાં છૂટછાટ આપી છે ,આરોગ્ય વિભાગના આંકડા પરથી ખ્યાલ આવશે કે સ્થિતિ સામાન્ય બની રહી છે, છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના 13 નવા કેસ નોંધાયા છે અને કુલ કેસો 8.24,936 થયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના લીધે અર પણ મૃત્યું થયું નથી,તે ખુબ સારી વાત છે. કોરોનાને્ માત આપી સાજા થયેલાની સંખ્યા પણ વધી છે ,રાજ્યમાં ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 10 નોંધાઇ છે.

ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 8,15,201  થઇ છે્,હાલ કોરોનાના એક્ટિવ કેસની સંખ્યામાં માત્ર 153 છે. આરોગ્ય વિભાગના આંકડા પરથી જાણવા મળે છે કે કોરોનાની સ્થિતિ હાલ અકુંશમાં છે.

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં કોરોનાની સ્થિતિ સામાન્ય હોવાથી સરકારે તમામ બાબતોમાં છૂટછાટ આપીને વેપાર ધંધાનેો પુન સક્રીય કર્યા છે અને તેમામ જાહેર પાર્ક પણ ખુલ્લા મૂક્યા છે. મહ્તવાનો નિર્ણય કે પ્રાથમિક શાળા પણ ખોલવાની મંઝૂરૂ આપવામાં આવી છે.

ભવ્ય મંદિરો / દેશના શિવ મંદિરો વિશ્વભરમાં વિખ્યાત,જાણો તેની વિશેષતાઓ