Gujarat/ અરવલ્લી: બાયડમાં ગરબા ગ્રાઉન્ડમાં મારામારી યુવાનો વચ્ચે છુટા હાથની મારામારી મહિલાઓમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો બાયડ પી એસ આઈ ગરબામાં વ્યસ્ત પોલીસ ગરબે ઘુમતી રહી યુવાનો પર માર વરસતો રહ્યો ગરબે ઘૂમી રહેલા યુવાનોએ વચ્ચે પડી છુટા પડાવ્યા બાયડ શરણાઈ પાર્ટી પ્લોટમાં કરાયુ છે ગરબાનું આયોજન

Breaking News