Not Set/ ચાલુ પરીક્ષાએ વિદ્યાર્થિની પરીક્ષાખંડમાંથી નીકળી હતી બહાર,CCTV ફૂટેજ માંગતા મામલો ગરમાયો

કેશોદ, એન પી કોમર્સ કોલેજમાં હોબાળાને મામલે વિદ્યાર્થિનીના ભાઇએ પોલીસ મથકમાં ફરિયાદ કરી છે. ફરિયાદ બાદ એન પી કોમર્સ કોલેજનાં આચાર્યએ યુવકે ગાળાગાળી કરવાની ફરિયાદ કરી હતી. સામસામી ફરિયાદ બાદ મામલો ગરમાયો. સમગ્ર મામલો કોલેજની પરીક્ષા દરમ્યાન બન્યો હતો. એમએની પરીક્ષામાં વિદ્યાર્થિની ચાલુ પરીક્ષાએ પર્સ અને પાણીની બોટલ મુકી પરીક્ષાખંડમાં મુકી બહાર નીકળી ગઇ હતી. […]

Gujarat Others Trending Videos

કેશોદ,

એન પી કોમર્સ કોલેજમાં હોબાળાને મામલે વિદ્યાર્થિનીના ભાઇએ પોલીસ મથકમાં ફરિયાદ કરી છે. ફરિયાદ બાદ એન પી કોમર્સ કોલેજનાં આચાર્યએ યુવકે ગાળાગાળી કરવાની ફરિયાદ કરી હતી. સામસામી ફરિયાદ બાદ મામલો ગરમાયો. સમગ્ર મામલો કોલેજની પરીક્ષા દરમ્યાન બન્યો હતો.

એમએની પરીક્ષામાં વિદ્યાર્થિની ચાલુ પરીક્ષાએ પર્સ અને પાણીની બોટલ મુકી પરીક્ષાખંડમાં મુકી બહાર નીકળી ગઇ હતી. આ મામલે વિદ્યાર્થિનીના ભાઇએ સીસીટીવીની જોવાની માંગ કરી હતી. માંગ કરતા કોલેજ સંચાલકો દ્વારા તેની જાતી સામે અપમાનિત કરવાના આક્ષેપો કરવામાં આવ્યા. આક્ષેપો બાદ પોલીસમાં ફરિયાદ કરી હતી.