Surat News/ સુરતમાં વેપારીઓ પાસેથી કાપડ લઈ ઉઠમણુ કરનારો ઝડપાયો

કાપડ વેપારીઓ જોડેથી માલ લઈ ઉઠમણું કર્યું હતું

Top Stories Gujarat Surat

Surat News : સુરતમાં કાપડના વેપારીઓ પાસેથી માલ લઈને ઉઠમણું કરનારા શખ્સની પોલીસે ધરપકડ કરી છે. જેમાં સુરતના સારોલી પોલીસ દ્વારા આ અંગે કાર્યવાહી કરવામાં આવી છે. સારોલી પોલીસે આ કેસમાં મહેશ શર્મા નામના શખ્સની દરપકડ કરી છે. આરોપીએ વેપારીઓ પાસેથી લાખો રૂપિયાની કિંમતનો માલ ખરીદ્યો હતો.

જેમાં ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. પોલીસે હવે મુદ્દામાલ રિકવર કરવાની તજવીજ હાથ ધરી છે. તપાસમાં આરોપી લાખોની કિંમતનો માલ ઉધાર પેટે ખરીદીને રાતોરાત ઉઠમણુ કરીને ફરાર થઈ ગયો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સુરતમાં સાઇબર ગઠિયાઓનો નવો કીમિયોઃ ગે એપ્લિકેશનનો કરાતો ઉપયોગ

આ પણ વાંચો:પોકર અને રમી જુગાર નથી… ગેમિંગ એપ પર અલ્હાબાદ હાઈકોર્ટનો મોટો નિર્ણય

આ પણ વાંચો:શું ફાયરિંગ બાદ સલમાન ખાન હવે ગેલેક્સી એપાર્ટમેન્ટ છોડી રહ્યો છે? ભાઈ અરબાઝે કહ્યું,જગ્યા બદલવાની જરૂર નથી