Crime/ ઈડરમાં જુગારધામમાં દરોડો પાડવા ગયેલી પોલીસની ટીમ પર કસ્બા વિસ્તારમાં હુમલો

જુગાર પર દરોડો પાડવા ગયેલી પોલીસ ટીમ પર હુમલો 50થી વધુ લોકોના ટોળાએ પોલીસકર્મીનું ટીશર્ટ ફાડ્યુ 20 હજારના મુદ્દામાલ સાથે ચાર આરોપીને ઝડપ્યા ચાર પૈકી જુગાર રમતા ત્રણ આરોપીને ટોળું ભગાડી ગયુ 10 થી વધુ આરોપીઓ સામે કાર્યવાહી હાથ ધરી          

Breaking News

જુગાર પર દરોડો પાડવા ગયેલી પોલીસ ટીમ પર હુમલો
50થી વધુ લોકોના ટોળાએ પોલીસકર્મીનું ટીશર્ટ ફાડ્યુ
20 હજારના મુદ્દામાલ સાથે ચાર આરોપીને ઝડપ્યા
ચાર પૈકી જુગાર રમતા ત્રણ આરોપીને ટોળું ભગાડી ગયુ
10 થી વધુ આરોપીઓ સામે કાર્યવાહી હાથ ધરી