Not Set/ ફિલ્મ હેટ સ્ટોરી ૪નું વધુ એક રોમેન્ટિક ગીત થયું રીલીઝ, જુઓ

મુંબઈ નિર્દેશક વિશાલ પંડયા દ્વારા નિર્મિત હેટ સ્ટોરી સીરીઝની ચોથી સીરીઝનું વધુ એક રોમેન્ટિક ગીત ‘મોહબ્બત નશા હૈ’ રીલીઝ થઇ ચુક્યું છે. આ ફિલ્મના બધા જ ગીત સોશિયલ મીડિયામાં ખુબ જ પસંદ કરવામાં આવી રહ્યા છે. તે જ રીતે આ શોંગને પણ વધુ પસંદ કરવામાં આવી રહ્યું છે. ‘મોહબ્બત નશા હૈ’ ગીતમાં ઉવર્શી રોતૈલા કરણ વાહી સાથે જોવા મળી રહ્યા છે. ‘મોહબ્બત […]

Entertainment
Mohabbat Nasha hai Song Lyrics image ફિલ્મ હેટ સ્ટોરી ૪નું વધુ એક રોમેન્ટિક ગીત થયું રીલીઝ, જુઓ

મુંબઈ

નિર્દેશક વિશાલ પંડયા દ્વારા નિર્મિત હેટ સ્ટોરી સીરીઝની ચોથી સીરીઝનું વધુ એક રોમેન્ટિક ગીત ‘મોહબ્બત નશા હૈ’ રીલીઝ થઇ ચુક્યું છે. આ ફિલ્મના બધા જ ગીત સોશિયલ મીડિયામાં ખુબ જ પસંદ કરવામાં આવી રહ્યા છે. તે જ રીતે આ શોંગને પણ વધુ પસંદ કરવામાં આવી રહ્યું છે. ‘મોહબ્બત નશા હૈ’ ગીતમાં ઉવર્શી રોતૈલા કરણ વાહી સાથે જોવા મળી રહ્યા છે.

mmmmm ફિલ્મ હેટ સ્ટોરી ૪નું વધુ એક રોમેન્ટિક ગીત થયું રીલીઝ, જુઓ

‘મોહબ્બત નશા હૈ’ સિંગર નેહા કક્કડ અને ટોની કક્કડ દ્રારા ગાવામાં આવ્યું છે. આ ફિલ્મની વાત કરવામાં આવે તો,  ઉવર્શી રોતૈલા મોડલની ભૂમિકામાં જોવા મળી રહી છે ત્યારે કરણ ફોટોગ્રાફરની ભૂમિકામાં જોવા મળી રહ્યો છે. જયારે વિવાન કરણના ભાઈના રોલમાં અને ગુલશન ગ્રોવર કારણ અને વિવાનના પિતાની ભૂમિકામાં જોવા મળી રહ્યા છે.

આ ફિલ્મની સ્ટોરી એક લવ સ્ટોરી છે. જેમાં કરણને ઉવર્શી સાથે પ્રેમ થઇ જાય છે. સાથે સાથે કરણના ભાઈ વિવાનને પણ ઉવર્શી સાથે જ લવ થાય છે. આ બાબતે બંને ભાઈ વચ્ચે ઝઘડાઓ શરૂ થાય છે. આ ફિલ્મ ૯ માર્ચના રોજ દેશભરમાં રીલીઝ કરવામાં આવશે

મહત્વનું છે કે ફિલ્મ હેટ સ્ટોરી ની આ ૪ સીરીઝ છે. આ પહેલા હેટ સ્ટોરી ૧,૨,૩ અત્યાર સુધી હીટ રહી હતી. ત્યારે જોવાનું એ છે કે હેટ સ્ટોરી ૪ શું પહેલી ફિલ્મોનિ જેમ હીટ સાબિત થશે?  આ ફિલ્મ ૯ માર્ચના રોજ દેશભરમાં રીલીઝ કરવામાં આવશે.