Gujarat Election/ ત્રીજો ઉમેદવાર અબડાસા વિધાનસભા બેઠકનું પરિણામ બદલી શકે

અબડાસા બેઠક માટે કુલ 11 ઉમેદવારો મેદાનમાં છે. જેમાં કોંગ્રેસે ભાજપના ક્ષત્રિય ઉમેદવાર પ્રદ્યુમનસિંહ જાડેજા સામે મુસ્લિમ સમાજના ઉમેદવાર જત…

Top Stories Gujarat Gujarat Assembly Election 2022
Abdasa Assembly Election

Abdasa Assembly Election: ગુજરાતમાં આગામી મહિને યોજાનારી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને તમામ પક્ષોએ કમર કસી લીધી છે. અબડાસા બેઠક પર ત્રિકોણીય હરીફાઈ જોવા મળી શકે છે. અબડાસા બેઠક માટે કુલ 11 ઉમેદવારો મેદાનમાં છે. જેમાં કોંગ્રેસે ભાજપના ક્ષત્રિય ઉમેદવાર પ્રદ્યુમનસિંહ જાડેજા સામે મુસ્લિમ સમાજના ઉમેદવાર જત મામદ જંગને મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે વસંતભાઈ ખેતાણી આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણી લડી રહ્યા છે.

જ્ઞાતિ સમીકરણની વાત કરીએ તો અબડાસા બેઠક પર ક્ષત્રિય, મુસ્લિમ અને પાટીદાર સમાજનું પ્રભુત્વ છે. આ બેઠક પર મુસ્લિમ મતદારો પરિણામ બદલી શકે છે. Kshatriya 27823, Rajput 4553, Ahir 3796, Muslim 61625, Dalit 29812, Koli 10036, Leuva Patidar 414, Kadva Patidar 29084, Anjana Patel 65, Rabari 12126, Bhanushala 8135, Garhwani 4240, Goshmana 4240, Sindhi 1516, 464 Sathwara 464 Soni 1692 , શીખ 805, હરિયાણી 301, દરજી સુથાર લુહાર 4159, અન્ય 4694 મતદારો છે. જેમાં કોંગ્રેસ મુસ્લિમ, દલિત અને કોળી મતદારો પર પ્રભુત્વ ધરાવતી જોવા મળી રહી છે. જ્યારે ભાજપમાં પાટીદાર, ક્ષત્રિય અને અન્ય જ્ઞાતિઓનું વર્ચસ્વ છે.

આ પણ વાંચો: Gujarat Election/ખંભાત વિધાનસભા ગુજરાતની મહત્વની બેઠક, જાણો સમીકરણ