Not Set/ પંચમહાલ/ શિક્ષણ જગતને શર્મસાર કરતો વિડીયો વાયરલ

પંચમહાલ જીલ્લામાં  શિક્ષણ જગતને શર્મસાર કરતો વિડિયો વાયરલ થયો છે.  આ વિડીયો ગુજરાતમાં શિક્ષણનું સ્તર કેટલી હદે નીચે ગયું છે તે દર્શાવે છે.  હિન્દી ફિલ્મોની ગુજરાતના વિધાર્થીઓ પર કેટલી ઘેરી અસરો થઈ રહી છે. ફિલ્મો જોઇને વિધાર્થીઓ ચાલુ વર્ગમાં અન્ય સહવિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં રોડ છાપ રોમિયો જેવું વર્તન કરવું કેટલું યોગ્ય છે. શું આ અસરો જોઈ […]

Gujarat Others Videos

પંચમહાલ જીલ્લામાં  શિક્ષણ જગતને શર્મસાર કરતો વિડિયો વાયરલ થયો છે.  આ વિડીયો ગુજરાતમાં શિક્ષણનું સ્તર કેટલી હદે નીચે ગયું છે તે દર્શાવે છે.  હિન્દી ફિલ્મોની ગુજરાતના વિધાર્થીઓ પર કેટલી ઘેરી અસરો થઈ રહી છે. ફિલ્મો જોઇને વિધાર્થીઓ ચાલુ વર્ગમાં અન્ય સહવિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં રોડ છાપ રોમિયો જેવું વર્તન કરવું કેટલું યોગ્ય છે. શું આ અસરો જોઈ ને એવી ફિલ્મો નાં બનાવી શકાય કે જેથી કરીને વિધાર્થીઓમાં ઉમદા. દેશપ્રેમ, શુરવીર, મહાનાયક જેવા ગુણ ઉત્પન્ન થાય..?

વાત કરીએ આ વિડીયોની તો આ વિડીયોમાં વર્ગ ખંડમાં વિદ્યાર્થીના ચુંબન કરતો વિડિયો વાયરલ  થયો છે. જેમાં કલાસરૂમમાં અન્ય વિદ્યાર્થીઓની હાજરીમાં એક વિદ્યાર્થી દ્વારા વિદ્યાર્થિનીને કિસ કરવામાં આવી રહી છે. અને તેનો વિડીયો પણ ઉતારવામાં આવ્યો છે. અને તેને સોશિયલ મીડિયામાં વાયરલ પણ કરવામાં આવ્યો છે.

આ વિડીયોમાં જોઈ શકાય છે કે, વર્ગખંડમાં હાજર અન્ય વિદ્યાર્થીનીઓ શરમજનક પરિસ્થિતિમાં મૂકી ગઈ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર આ વિડિયો મોરવા હડફના જી.કે. હાઇસ્કુલનો હોવાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની  નવી મોબાઇલ એપ્લિકેશન.