Bhuj/ ભારે કરી…. ભુજમાં રખડતા કુતરા સાથે અધમ કૃત્ય, જાણો શું છે સમગ્ર ઘટના

આ મામલે ફરિયાદ નોંધાતા હાલ પોલીસ આ શખ્સની શોધખોળ શરૂ કરી છે.

Gujarat Rajkot
a vile act with a stray dog in arms ભારે કરી.... ભુજમાં રખડતા કુતરા સાથે અધમ કૃત્ય, જાણો શું છે સમગ્ર ઘટના

ભુજમાં અજાણ્યા શખ્સે કૂતરા પર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યા બાદે તેને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી,જેના કારણે શ્વાનની મોત થયું હતું. આ મામલે ફરિયાદ નોંધાતા હાલ પોલીસ આ અજાણ્યા શખ્સની શોધખોળ શરૂ કરી છે.

દેવાંગી મહેતા દ્વારા પ્રિવેન્શન ઓફ ક્રુઅલ્ટી ટુ એનિમલ્સ એક્ટ હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જેઓ એક સ્વયંસેવી સંગઠન દ્વારા શ્વાનનું આશ્રયસ્થાન ચલાવે છે. તેમને એક શ્વાન ગંભીર રીતે ઘાયલ હાલતમાં મળી.

30 ઓક્ટોબરના રોજ તેમના એક સ્વયંસેવકને એક શ્વાન ગંભીર રીતે ઘાયલ હાલતમાં મળી આવ્યું હતું.બાદમાં પશુ ડોક્ટર પુષ્ટિ કરી કે, આ શ્વાન સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવામાં આવ્યું છે અને તેના પ્રજનન અંગોમાં વસ્તુઓ નાખવામાં આવી હતી.


આ  પણ વાંચો: IND Vs SA Live/ કોહલી અને શ્રેયસ અય્યરની જોડી જામી,ભારતનો સ્કોર 100 રનને પાર

આ પણ વાંચો: Ahmedabad/ અમદાવાદ ITના દરોડા, બિલ્ડર જૂથ પાસેથી 500 કરોડની બેનામી એન્ટ્રીઓ મળી

આ પણ વાંચો: Mass Suicide/ બનાસકાંઠામાં પરિવારે કર્યો સામૂહિક આપઘાત, એક જ પરિવારના ચાર સભ્યોના મોત