દુર્ઘટના/ પ્રાંતિજના સોનાસણમાં મકાનની દીવાલ ધરાશાયી, 2ના મોત

મકાનની દીવાલ ધરાશાયી થતાં 2ના મોત નિપજ્યાં છે. અન્ય એક વ્યક્તિને ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયો છે. જન્મ દિવસે જ મકાનમાલિકનું મોત નિપજ્યું છે.

Gujarat Others
દીવાલ ધરાશાયી

પ્રાંતિજના સોનાસણમાં મકાનની દીવાલ ધરાશાયી થવાનો મામલો સામે આવ્યો છે. મકાનની દીવાલ ધરાશાયી થતાં 2ના મોત નિપજ્યાં છે. અન્ય એક વ્યક્તિને ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયો છે. જન્મ દિવસે જ મકાનમાલિકનું મોત નિપજ્યું છે. એવી પણ માહિતી મળી છે કે મકાન માલિકનો આજે જન્મ દિવસ હતો. એટલે કે જન્મ દિવસ હોવાથી પરિવારમાં ખુશીન માહોલ હતો પરંતુ દુર્ઘટનામાં પરિવારના મોભીનું મોત થતાં પરિવારમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે.

દીવાલ ધરાશાયી

હાલ ઘાયલ મજૂરની હિંમતનગરની ખાનગી હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. એવી પણ માહિતી મળી છે કે દીવાલ ધરાશાયી થવાને પગલે મકાન માલિકનું મૃત્યું થયું છે તેમનો આજે જન્મ દિવસ હતો. એટલે કે મકાન માલિકનું જન્મ દિવસે જ મૃત્યું થતા પરિવારમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે.

આ પણ વાંચો:આણંદ અને ખેડાના કેટલાક વિસ્તારોમાં બે દિવસથી ડ્રોન ઉડતા જોવા મળ્યા, લોકોમાં છવાયો ભય

આ પણ વાંચો:મેકડોનાલ્ડના કોલ્ડ ડ્રિંકમાં ગરોળી મળી આવતાં કાર્યવાહી, AMCએ આઉટલેટ પર ફટકાર્યો 1 લાખનો દંડ  

આ પણ વાંચો: પતિ સાથે ઝગડો થતાં યુવતી મામાના ઘરે ગઇ, અને મામાએ જમવામાં દવા ભેળવી કર્યું કુકર્મ