Aaj nu Rashifal/ આજે આ રાશિના જાતકોએ બોલવા પર કાબૂ રાખવો…જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…

જાણો ૨૭-૧૧-૨૦૨૬, શુક્રવારનું Aaj Nu Rashifal અને પંચાંગ. મેષ થી મીન રાશિના જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ? જાણો શુભ મુહૂર્ત, રાહુકાળ, ચોઘડિયા…

Aaj Nu Rashifal Top Stories Rashifal Dharma & Bhakti
Aaj Nu Rashifal : 27 November 2026 : શુભ સંકેતો અને shocking આગાહી! જાણો 12 રાશિનું ભવિષ્યફળ!

Aaj Nu Rashifal : આજનું પંચાંગ: ૨૭-૧૧-૨૦૨૬, શુક્રવારના દિવસે વિ. સં. ૨૦૮૩ મુજબ કારતક વદ ત્રીજ તિથિ છે.

રાશીભવિષ્ય (Rashibhavishya)

કિશન મહારાજ (જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)

આજની રાશિ મિથુન (ક, છ, ઘ ) રાશિ છે. આદ્રા નક્ષત્ર (બપોરે ૦૩:૦૭ સુધી.) છે. આજનો યોગ  શુભ  (રાત્રે ૧૧:૪૬ સુધી.) વિદ્યમાન રહેશે અને વિષ્ટિ  કરણ સવારે ૦૯:૪૭ સુધી વિદ્યમાન રહેશે.

પંચક આજે નથી.

વિંછુડો આજે નથી.

સૂર્ય વૃશ્ચિક રાશિમાં છે જ્યારે ચંદ્ર મિથુન રાશિમાં  વિદ્યમાન રહેશે. આજે જન્મેલા બાળકોની રાશિ મિથુન (ક, છ, ઘ ) રહેશે.

સૂર્યોદય સવારે ૦૭.૦૦ એ.એમ  કલાકે અને સૂર્યાસ્ત ૦૫.૫૩ પી.એમ. કલાકે થશે.

ચંદ્રોદય  ૦૮:૪૮ પી.એમ. કલાકે  થશે, જ્યારે ચંદ્રાસ્ત આજે ૦૯:૫૧ એ.એમ. કલાકે  થશે.

આજે અભિજિત મુહૂર્ત બપોરે ૧૨:૦૩ થી બપોર ૧૨:૪૮ સુધી વિદ્યમાન રહેશે. જ્યારે રાહુકાળ સવારે ૧૧.૦૫ થી બપોરે ૧૨.૨૩ સુધી વિદ્યમાન રહેશે.

વ્રત અને તહેવાર / દિન વિશેષ :

ઘરના દરવાજાની બહાર દીવો કરવો.

ત્રીજની  સમાપ્તિ :   સવારે ૦૯:૪૯ સુધી.

તારીખ   :-    ૨૭-૧૧-૨૦૨૬, શુક્રવાર / કારતક વદ ત્રીજના ચોઘડિયા

દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૦૮:૨૨ થી ૦૯:૪૩
અમૃત ૦૯:૪૩ થી ૧૧:૦૨
શુભ ૧૨:૨૫ થી ૦૧.૪૭

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૦૯:૦૯ થી ૧૦:૪૭

Aaj Nu Rashifal : 27 November 2026, Friday

મેષ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal)

મેષ (અ, લ , ઈ) :-

મનોબળ માં વધારો થાય.

પોતાની યોગ્યતા ઉપર વિશ્વાસ રાખો.

ઘરના વાતાવરણને સુખમય રહે.

અજાણ્યા વ્યક્તિ પર ભરોસો ન કરવો.

શુભ કલર – સફેદ

શુભ નબર- ૪

વૃષભ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal)

વૃષભ (બ, વ, ઉ) :-

બોલવા પર કાબૂ રાખો.

ધન સંબંધિત સમસ્યાઓ રહેશે.

અન્ય લોકો ઉપર નિર્ભર ન રહો.

નવી વસ્તુ સર્જાય.

શુભ કલર – ગુલાબી

શુભ નંબર – ૪

Aaj Nu Rashifal : 

મિથુન (ક, છ, ઘ) :-

નોકરીમાં  પ્રમોશન મળે.

પારિવારિક વાતાવરણ સુખમય રહી શકે.

હળવી સિઝનલ પરેશાની રહી શકે છે.

કોઈ ધાર્મિક કાર્ય થાય.

શુભ કલર – લાલ

શુભ નંબર –૧

કર્ક (ડ , હ) :-

મગજમાં સતત વિચારો ચાલે.

અયોગ્ય કાર્યમાં રસ લેશો નહીં.

વ્યવસાયિક ગતિવિધિઓ ઉપર ગંભીરતાથી કામ કરવું પડશે.

પોઝિટિવિટી અને ધીરજ જાળવો.

શુભ કલર – ક્રીમ

શુભ નંબર – ૫

Aaj Nu Rashifal : 

સિંહ (મ , ટ) :-

ધન બચાવીને રાખો ફાયદો થશે.

આજનો દિવસ પડકારજનક રહેશે.

માનસિક તણાવનો સામનો કરશો.

જૂની નકારાત્મક વાતોને તમારા ઉપર હાવી થવા દેશો નહીં.

શુભ કલર – પીળો

શુભ નંબર – ૬

કન્યા (પ , ઠ, ણ) :-

તમારી ત્વચાનું ધ્યાન રાખવું.

મનમાં નિરાશા અને ડિપ્રેશન રહી શકે.

મહેનતનું યોગ્ય પરિણામ મળે.

શુભ કલર – ગુલાબી

શુભ નંબર – ૧

Aaj Nu Rashifal : 

તુલા (ર , ત) :-

કાર્યોમાં વિઘ્ન ઊભું થાય.

જીવનસાથીનો સહયોગ અને ધૈર્ય તમારા મનોબળને વધારશે.

કોઈ ખાસ વ્યક્તિ સાથેના તમારા સંબંધો મધુર બનશે.

તમારા જીવનને વધુ તેજસ્વી બનાવો.

શુભ કલર – જાંબલી

શુભ નંબર – ૩

વૃશ્વિક (ન, ય) :-

તમારા દુશ્મનથી સાચવવું.

સામાજિક તથા વ્યક્તિગત કાર્યોમા પણ તમારી વ્યસ્તતા રહેશે.

તમારી પ્રતિભાને નિખારવાની તક મળશે.

જીવનમાં નવા જોમ અને ઉત્સાહ જોવા મળશે.

શુભ કલર – કાળો

શુભ નંબર – ૮

Aaj Nu Rashifal : 

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

ધન (ભ, ધ, ફ, ઢ) :-

કાર્યમાં સફળતા મળે.

પ્રેક્ટિકલ થઈને તમારા કાર્યોને પૂર્ણ કરો.

તમે નિર્ણય લેવામાં સક્ષમ રહેશો.

તમારી ક્રિએટિવિટી અને સેલ્ફ એપ્રિશિએટ વધશે.

શુભ કલર – સોનેરી

શુભ નંબર – ૮

મકર (ખ, જ) :-

નોકરીમાં નવી તક ઊભી થાય.

લગ્નજીવન ઉત્તમ રહી શકે છે.

બ્લડ પ્રેશર તથા ડાયાબિટિકને લગતી સમસ્યા રહે.

વાતચીત મજબૂત રહશે.

શુભ કલર – પોપટી

શુભ નંબર – ૯

Aaj Nu Rashifal : 

કુંભ (ગ, શ, સ, ષ) :

ધારેલા કાર્ય પૂર્ણ થાય.

સ્વભાવ જિદ્દી થઈ શકે છે.

વેપારમાં લાભદાયક કરાર મળે.

તમારા પરિવાર અને પ્રિયજનો સાથે સુંદર ક્ષણો વિતાવો.

શુભ કલર- ભૂરો

શુભ નંબર- ૧

મીન (દ, ચ, ઝ, થ) :-

ધન અને વૈભવની પ્રાપ્તિ થાય.

ભાવુકતામાં આવીને કોઈપણ નિર્ણય ન લો.

સોશિયલ લાઇફ ઉત્સાહથી ભરપૂર રહેશે.

તમે નવા મિત્રો અને સંબંધો મળશે.

શુભ કલર – વાદળી

શુભ નંબર – ૨

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)


આ પણ વાંચો:

આ પણ વાંચો:

આ પણ વાંચો: