Not Set/ અરવિંદ કેજરીવાલનો મળ્યો ડુપ્લીકેટ, જાણો શું કરી રહ્યો છે આ શખ્સ

મધ્યપ્રદેશના ગ્વાલિયરમાંથી એક એવો વ્યક્તિ મળી આવ્યો છે કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનો  હમશકલ દેખાઈ રહ્યો છે. ગૌરવ ગુપ્તા નામનો આ વ્યક્તિ ગુપ્તાજી ચાટ વાલા તરીકે પ્રખ્યાત છે, જે અરવિંદ કેજરીવાલની જેમ દેખાઈ છે.

Ajab Gajab News
KJ Duplicate અરવિંદ કેજરીવાલનો મળ્યો ડુપ્લીકેટ, જાણો શું કરી રહ્યો છે આ શખ્સ

મધ્યપ્રદેશના ગ્વાલિયરમાંથી એક એવો વ્યક્તિ મળી આવ્યો છે કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનો  હમશકલ દેખાઈ રહ્યો છે. ગૌરવ ગુપ્તા નામનો આ વ્યક્તિ ગુપ્તાજી ચાટ વાલા તરીકે પ્રખ્યાત છે, જે અરવિંદ કેજરીવાલની જેમ દેખાઈ છે. તે મોતીમહેલ બેન્કની સામે બૈજતાલની પાસે પોતાની ચાટની દુકાન છે.

kj 3 અરવિંદ કેજરીવાલનો મળ્યો ડુપ્લીકેટ, જાણો શું કરી રહ્યો છે આ શખ્સ

સોમવારે ગ્વાલિયરના એક શખ્સ અરવિંદ પ્રજાપતિનો જન્મદિવસ હતી તો કેજરીવાલના હમશકલની સાથે તેઓ બર્થડે મનાવવા માટે ગયા હતા. ઘણા લોકો દૂર દૂરથી તેમની ચાટ ખાવા માટે આવે છે અને ખાસ તો હવે ગુપ્તાજીને જોવા માટે આવે છે. ગુપ્તાજી જાગૃતિનગર, લક્ષ્મીકુંજના રહેવાસી છે. તેઓ મૂળ યુપીના છે પરંતુ તેઓ જન્મથી અહીં જ રહે છે.

કજ KJ 2 અરવિંદ કેજરીવાલનો મળ્યો ડુપ્લીકેટ, જાણો શું કરી રહ્યો છે આ શખ્સ

ગુપ્તાજીનું કહેવું છે કે, તેઓ જયારે પણ ક્યાંક જાય છે ત્યારે તેમને કેજરીવાલના નામે બોલાવે છે. ગુપ્તાજી પાપડી ચાટ, કટોરી ચાટ, રસગુલ્લા, દહીં ગુજીયા જેવી વસ્તુઓ બનાવે છે. તેઓ ટુ વ્હીલર પર વસ્તુઓ વેચવાનું કામ કરે છે.

ગૌરવ ગુપ્તાનું રાજનીતિ સાથે કોઈ લેવાદેવા નથી. દેખાવમાં અને વ્યવહારમાં ગૌરવ ગુપ્તા અને તેમની પત્ની ખૂબ જ સીધા અને સજ્જન વ્યક્તિ નજરે આવે છે.