Interesting/ બગીચામાં ફરતી મહિલા પર 100 થી વધુ ઉંદરોએ કર્યો હુમલો, કોતરવા લાગ્યા પગ

વિશ્વભરમાં ઘણા પ્રકારનાં દાવા કરવામાં આવે છે. આવી સ્થિતિમાં કેટલાક દાવા ચોંકાવનારા સાબિત થતા હોય છે અને કેટલાક દાવાઓ મગજનાં તાર હલાવી દે તેવા હોય છે.

Ajab Gajab News
11 555 બગીચામાં ફરતી મહિલા પર 100 થી વધુ ઉંદરોએ કર્યો હુમલો, કોતરવા લાગ્યા પગ

વિશ્વભરમાં ઘણા પ્રકારનાં દાવા કરવામાં આવે છે. આવી સ્થિતિમાં કેટલાક દાવા ચોંકાવનારા સાબિત થતા હોય છે અને કેટલાક દાવાઓ મગજનાં તાર હલાવી દે તેવા હોય છે. હવે તાજેતરમાં જે મામલો સામે આવ્યો છે તે જ જોઇ લો. લંડનમાં રહેતી એક મહિલાએ એક એવો દાવો કર્યો છેે જે જાણીને તમે તમારુ માંથુ ખડવાડવા લાગશો. તેના જણાવ્યા અનુસાર, તેના પર 100 થી વધુ ઉંદરોએ હુમલો કર્યો હતો. જણાવી દઇએ કે, તાજેતરમાં જ મહિલાએ દાવો કર્યો છે કે પાર્કમાં ચાલતી વખતે, ઉંદરોએ તેના પર હુમલો કર્યો હતો અને તેના હાથ અને પગ કોતરવાનું શરૂ કર્યુ હતુ. જે બાદ મહિલાએ લોકોને રાત દરમ્યાન પાર્કમાં ન જવાની સૂચના આપી હતી.

11 556 બગીચામાં ફરતી મહિલા પર 100 થી વધુ ઉંદરોએ કર્યો હુમલો, કોતરવા લાગ્યા પગ

Interesting / કૂતરો કે બિલાડી નહી આ છોકરીએ પાળ્યો છે એક રીંછ, જુઓ ફોટો

દુનિયામાં એવી ઘણી ઘટનાઓ છે કે જેને જાણીને આશ્ચર્ય થવો સ્વાભાવિક બની જાય છે. આવા જ એક સમાચાર લંડનથી સામે આવ્યા છે. જે અનુસાર, લંડનમાં રહેતા 43 વર્ષીય સુસાન ટ્રેફ્ટબ 19 જુલાઈનાં રોજ રાત્રે 9 વાગ્યાની આસપાસ ઇલિંગનાં નોર્થફિલ્ડ્સનાં બ્લોડિન પાર્કમાં ફરી રહી હતી. દરમ્યાન, તેની નજર નીચેના ઘાસમાં રખડતા સેંકડો ઉંદરો પર પડી. ઉંદરને જોઇને સુસાન ગભરાઇ ગઇ હતી અને તે પાર્કમાંથી નીકળી શકે તે પહેલાં ઉંદરો એક સાથે મળીને તેના પર હુમલો કર્યો હતો. હવે આ મામલે સુસાને કહ્યું, ‘આ પહેલાં મે એક સાથે આટલા ઉંદરો ક્યારેય પણ જોયા નથી. તે 100 ઉંદરોથી વધુ હોવા જોઈએ. મને લાગ્યું કે હું બીમાર થવાની છું. આમા ઘણા ઉંદરો મારા પગ પર ચાલી રહ્યા હતા. હું તેમને લાત મારીને ભાગવાનો પ્રયત્ન કરી રહી હતી. પરંતુ અંધારાનાં કારણે ઉંદરો ક્યાંથી આવ્યા તે જોવું મુશ્કેલ હતું. મારા પગમાં ઉંદરો ચડી રહ્યા હતા અને પગને કોતરી રહ્યા હતા.’ 

11 557 બગીચામાં ફરતી મહિલા પર 100 થી વધુ ઉંદરોએ કર્યો હુમલો, કોતરવા લાગ્યા પગ

મુશ્કેલીમાં માનવ જીવન! / પ્રકૃતિને નુકસાન પહોંચાડનાર માનવી ભોગવી રહ્યો છે સજા, જોવા મળી કુદરતી આફતો

આ સાથે સુસાને એમ પણ કહ્યું કે, ‘આવી સ્થિતિમાં મને સમજ ન આવ્યું કે મારે હવે કોની પાસેથી મદદ માંગવી જોઈએ. મેં ક્યારેય કોઈને આવી ઘટનાનો ભોગ બનતા સાંભળ્યુ નથી. પરંતુ હવે હું દરેકને કહેવા માંગુ છું કે, રાતનાં સમયે પાર્ક જેવા સ્થળોએ જવાનું ટાળો. વળી, ઇલિંગ કાઉન્સિલનાં પ્રવક્તા કહે છે કે, ‘ઉંદર સામાન્ય રીતે ગંદકી અને બચેલા ખોરાકને પ્રાણીઓ માટે છોડી દેવાનાં કારણે પાર્કમાં આવે છે. તેથી આપણે આવુ ન કરવું જોઈએ.’