જયપુરથી લગભગ 65 કિમી દૂર મનોહરપુર વિસ્તારમાં એક ખાનગી બસમાં અચાનક આગ લાગવાથી મોટો અકસ્માત સર્જાયો છે. મળતી માહિતી મુજબ જયપુરના મનોહરપુરમાં, મજૂરોને લઈ જતી એક બસ હાઇ-ટેન્શન લાઇનને અથડાઇ ગઇ હતી ત્યારૉબાદ બસમાં આગ લાગી હતી. આ અકસ્માતમાં 3 મજૂરોના મોત થયા છે, જ્યારે 10થી વધુ લોકો દાઝી ગયા હતા.
બસમાં રાખેલા 5-6 ગેસ સિલિન્ડરમાં વિસ્ફોટ થયો
બસમાં અનેક ગેસ સિલિન્ડર પણ મુકવામાં આવ્યા હતા, જેના કારણે વિસ્ફોટ થયો હતો. આ ઘટનામાં ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને જયપુર રિફર કરવામાં આવ્યા છે. અહેવાલો અનુસાર, આ અકસ્માત ત્યારે થયો જ્યારે મજૂરોને બસ દ્વારા ટોડીના એક ઈંટના ભઠ્ઠા પર લઈ જવામાં આવી રહ્યા હતા.
આ પણ વાંચો: રાજસ્થાનમાં તાપમાનમાં 8 ડિગ્રીનો ઘટાડો, ઠંડા પવનો ફૂંકાયા, 23 જિલ્લાઓમાં વરસાદની ચેતવણી જારી
આ પણ વાંચો: કંગનાએ ભટિંડા કોર્ટમાં માફી માંગી: તેણીએ કહ્યું કે કોઈ ગેરસમજ હતી, અને તે તેનો ઈરાદો નહોતો
આ પણ વાંચો: શાળા ફી નવી રીતે ચૂકવવી પડશે, વિદ્યાર્થીઓના યુનિક આઈડીનો ઉપયોગ કરીને ડિજિટલ ચુકવણી કરવામાં આવશે,

