Bhavnagar News : ભાવનગરમાં પોક્સોના આરોપીને 20 વર્ષની સજા ફટકારવામાં આવી છે. ભાવનગરનીડિસ્ટ્રીકટ કોર્ટે આ સજા ફટકારી ફટકારી હતી. જેમાં આરોપીએ 9 વર્ષની માસુમ સગીરા પર જુષ્કર્મ આચર્યું હતું. ભાવનગર ડિસ્ટ્રીકટ કોર્ટના ત્રીજા એડિશનલ ડિસ્ટ્રીક જજે આ સજા સંભળાવી હતી.
જેમાં આરોપીને 20 વર્ષની સજા અને રૂ.50 હજારનો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. તે સિવાય પીડિતાને 6 લાખ કમ્પેન્શેસન આપવાનો અદાલતે હુકમ કર્યો હતો.
આ પણ વાંચો: જૂનાગઢ, અમરેલી અને ગીર સોમનાથના કેટલાક ગામોના ઇકોઝોનમાં સમાવેશ સામે વિરોધ
આ પણ વાંચો: હવે ભાજપના સાંસદો પણ ઈકો-સેન્સિટિવ ઝોનને લઈને થયા ‘સેન્સિટિવ’
આ પણ વાંચો: જૂનાગઢમાં ઇકો સેન્સેટિવ ઝોનનો અનોખો વિરોધ
